HA PADJE NAKE NA PADJE LYRICS | VIKRAM THAKOR

 


HA PADJE NAKE NA PADJE LYRICS | VIKRAM THAKOR 

હે શનિ ગયો રવિ ગયો
હો શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત
હે અવાય તો હા પાડજો નકે ના પાડજો

ચૈતર ગયો વૈશાખ ગયો જોઈ જેઠ સુધી વાટ
હે અવાય તો હા પડજો નકે ના પાડજો
હો શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત
હે અવાય તો હા પાડજો નકે ના પાડજો
હો તમે અવાય તો હા પાડજો નકે ના પાડજો

હે એકલા એકલા ક્યાં સુધી ફરવું
આવી જાને આવી જા મારે તને મળવું
હો અમને ખબર પડે અમારે શું કરવું
તારા વિના જીવવું કે મરવું
હો દિવસો જાશે મહીના જાશે વર્ષોની આ વાત
હે અવાય તો હા પાડજો નકે ના પાડજો

હે શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત
હે અવાય તો હા પાડજો નકે ના પાડજો
હો તમે અવાય તો હા પાડજો નકે ના પાડજો

હે નથી નીકળતા તમે ઘરની બાર રે
આવો જુલમ કેમ કર્યો મારા યાર રે
હો પાગલની જેમ હું તો કરું છું પ્યાર રે
થોડો તો કરો તમે મારો વિચાર રે
હો શિયાળો ગયો ઉનાળો ગયો આ વરહાળાની વાત
હે અવાય તો હા પાડજો નકે ના પાડજો

હે શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત
હે અવાય તો હા પાડજો નકે ના પાડજો
હો તમે અવાય તો હા પાડજો નકે ના પાડજો
હે ગાંડી મારી અવાય તો હા પાડજો નકે ના પાડજો
હે ગાંડી મારી અવાય તો હા પાડજો નકે ના પાડજો



Post a Comment

Previous Post Next Post