SAIBA LYRICS | Gargi Vora | Chandlo
ઓ યાદ તારી વરસાદી ને હુ એમા ભીંજાઉ
તુ મને ગાયા કરજે હુ તારી ગઝલ થઈ જાઉ
પાંપણ ને મીચી ને કરી લઉં હુ કેદ તને
સાયબા ઓ સાયબા સાયબા સાયબા
બન તારા હો ધબકારા એક તારા નામે કર્યા સાયબા
સપના ની સરહદ ને ઓરંગી હુ ચાલી
દિલ તારી વાતો માં આવી ને
નઝરાઈ ના જાયે ખોવાઈ ના જાયે
પાંપણ ને રાખીલે સંતાડી ને
હાથો ની રેખા મા લખી દઉં હુ પ્રેમ તને
પાંપણ ને મીચી ને કરી લઉં હુ કેદ તને
સાયબા ઓ સાયબા સાયબા સાયબા
બન તારા ધબકારા એક તારા નામે કર્યા સાયબા
તુ મને ગાયા કરજે હુ તારી ગઝલ થઈ જાઉ
પાંપણ ને મીચી ને કરી લઉં હુ કેદ તને

Post a Comment