HU TARA DIL MA TU MARA DIL MA LYRICS | RAKESH BAROT
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હો આજે મારી સાથ તારા હાથ માં મારો હાથ
આજે મારી સાથ તારા હાથ માં મારો હાથ
નહિ છોડું તારો સાથ
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હો હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હો તારી રે આખો માં હાચો પ્રેમ રે દેખાય છે
મારા પાછળ ગોંડી છે તું ચોખ્ખું એ વર્તાય છે
હો એક તું દુનિયા માં મને વાલ કરનારી
રોજ મને મળે તું એક દાડો ના ચૂકનારી
જેમ સવાર પછી સાંજ એમ તારા પર વિશ્વાસ
જેમ સવાર પછી સાંજ એમ તારા પર વિશ્વાસ
બસ તું જ મારો શ્વાસ
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હો મારા વિષે કાયમ તું તો બોવ રે વિચારતી
મારી બધી ટેવો ને તું સારી રીતે જાણતી
હો ખબર મારી લેતી તૂતો રાત હોય કે દાડો
મને કેતી હાતે ભવે તુજ રેજે મારો
આતો બે દિલો ની વાત તારા માટે ઘણા લાડ
આતો બે દિલો ની વાત તારા માટે ઘણા લાડ
માનું રામ નો રે પાર
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં
સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હો હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હું તારા દિલ માં ને તું મારા દિલ માં
હો હું તારા દિલ માં ને તું મારા દિલ માં

Post a Comment