LAGANI LYRICS | GEETA RABARI

 


LAGANI LYRICS | GEETA RABARI

લીલી વનરાયું માં બોલે મીઠા મોર જો
ટહુકારે હૈયું મારુ કરે કલશોર જો

પ્રીત્યું ના રંગમાં હું રે રંગાઈ ગઈ
પ્રીત્યું ના રંગમાં હું રે રંગાઈ ગઈ

હો તારી લાગણી થી વાલમ
હું તો બંધાઈ ગઈ
હો તારી લાગણી થી વાલમ
હું તો બંધાઈ ગઈ
હું તો બંધાઈ ગઈ

ઝરમર ઝરમર મેહુલો વરસે
આંખો મારી જોવા તને તરસે

કાળી વાદળીયોમાં વીજળી ઝબૂકે
ખબર નઈ કેમ હૈયું મારુ ધડકે

પ્રીત્યું ના રંગમાં હું રે રંગાઈ ગઈ
પ્રીત્યું ના રંગમાં હું રે રંગાઈ ગઈ

તારી લાગણી થી વાલમ
હું તો બંધાઈ ગઈ
તારી લાગણી થી વાલમ
હું તો બંધાઈ ગઈ
હું તો બંધાઈ ગઈ

પ્રાર્થનામાં મારી માંગુ હું તુજને
જનમો જનમ મળે તું મુજને

તારા સિવાય મને કોઈ ના ગમે
કેટલા ગમો છો શું કહીયે અમે

પ્રીત્યું ના રંગમાં હું રે રંગાઈ ગઈ
પ્રીત્યું ના રંગમાં હું રે રંગાઈ ગઈ

તારી લાગણી થી વાલમ
હું તો બંધાઈ ગઈ
હો તારી લાગણી થી વાલમ
હું તો બંધાઈ ગઈ
હું તો બંધાઈ ગઈ
હા હું તો બંધાઈ ગઈ
હું તો બંધાઈ ગઈ



 

Post a Comment

Previous Post Next Post