NAVO PREM LYRICS | ROHIT THAKOR
હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
દિલ તુટ્યા પછી પ્રેમ લાગે ઝેર જેવો
હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
દિલ તુટ્યા પછી પ્રેમ લાગે ઝેર જેવો
હો સાચો પ્રેમી જાણે અલ્યા દિલ નો દુઃખાવો
માગ્યું મોત મલે ના પછી કરે પછતાવો
કરે પછતાવો
હે પ્રેમ મા પડયા વેમ માં રહયા
પછી એ ગોત્યા ના જડયા
હે પ્રેમ માં પડયા વેમ માં રહયા
પછી એ ગોત્યા ના જડયા
હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
દિલ તુટ્યા પછી પ્રેમ લાગે ઝેર જેવો
હો ભુલી ગયો દુનિયાદારી કુરબાન જીંદગી કરી
દિલ મહેલ માં રાણી બનાવી ને રાખી
હો ખુશીયો ભડકે બાળી લકીર માં રાખ રઘોળી
આખરે દિલ માં મોટો દર્દ ભરી ગઈ
હો થોડી ધણી જીંદગી જીવતા જે હુ શીખ્યો
જીંદગી શુ જીવુ જીવતો મારી નાખ્યો
જીવતો મારી નાખ્યો
હે પ્રેમ માં પડયા વેમ માં રહયા
પછી એ ગોત્યા ના જડયા
હે પ્રેમ માં પડયા વેમ માં રહયા
પછી એ ગોત્યા ના જડયા
હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
દિલ તુટ્યા પછી પ્રેમ લાગે ઝેર જેવો
હો કાઢી રાતો જાગી જાગી દાવ ઉપર જીંદગી લાગી
રૂદિયાની રાણી ગિલિન્ડર મોટી હતી
હો જાવુ છુ જે ઠેકાણે મને ના રસ્તો મલે
કરુ સુ કે મગજ ના કામ કરે
હો મલ્યા એવા દગાખોર દિલ ના હતા એતો ચોર
એવા હાલ કર્યા અને બોલી ગયા મારા મોર
બોલી ગયા મારા મોર
હે પ્રેમ મા પડયા વેમ માં રહયા
પછી એ ગોત્યા ના જડયા
હે તારા પ્રેમ માં પડયા વેમ માં રહયા
પછી એ ગોત્યા ના જડયા
હો પછી એ ગોત્યા ના જડયા
અરે એવા એ બેવફા મળ્યા
હે તારા પ્રેમ માં પડયા વેમ માં રહયા
પછી એ ગોત્યા ના જડયા
હો પછી એ ગોત્યા ના જડયા
અરે એવા એ બેવફા મળયા

Post a Comment