BHAMRALI LYRICS | DILIP THAKOR
હે મને ભૂલી ને નઈ ભલું તારું
હે મને ભૂલી ને નઈ ભલું તારું
થાય રે ભમરાળી
હે કપટી ને કપાતર મારા લમણે લખાણી
હે મારા દિલ ને દીધા ઘા તું જા હવે જા
દિલ ને દીધા ઘા તું જા હવે જા
હે મને ભૂલી ને નઈ ભલું તારું
થાય રે ભમરાળી
એ ભલું નઈ થાય રે ભમરાળી
હો જે દાડા થી તમે મળ્યાં અમે છેતરાયા
બેવફા ની વાતે ખોટા રે ભરાયા
હો ઓ શુ હતું વેર કે કાવતરા રચાયા
બીજા હારે મોજ કરે અમને લલચાયા
બીજા હારે મોજ કરે અમને લલચાયા
હો કૂણી એ ગોર ચોંટાડી ઔકાત બતાડી
કૂણી એ ગોર ચોંટાડી ઔકાત બતાડી
હે મને ભૂલી ને નઈ ભલું તારું
થાય રે ભમરાળી
હે ભલું નઈ થાય રે ભમરાળી
હો મારા માટે ટાઈમે નતો બીજે મળવા જતા
ખબર હોવા છતાં તારા જેવા ના થતા
હો વાતે રે વાતે સોગન ખોટી તમે ખાતા
જોજે નઈ મેલે તને મારી રે માતા
જોજે નઈ મેલે તને મારી રે માતા
એક દારો બઉ ચકુ રોસે ગોમ આખું જોશે
એક દરો રોસે ગોમ આખું જોશે
હે મને ભૂલી ને નઈ ભલું તારું
થાય રે ભમરાળી
હે કપટી ને કપાતર મારા લમણે લાખાણી
એ ભલું તારું નઈ થાય ભમરાળી
એ તું તો મારા લમણે લાખાણી

Post a Comment