TARA PAR LAKHU NIBANDH LYRICS | VIJAY SUVADA

 


TARA PAR LAKHU NIBANDH LYRICS | VIJAY SUVADA 

હો સહી ખૂટી જાય તારા પર લખું જો નિબંધ
હો સહી ખૂટી જાય લખું જો તારા પર નિબંધ
સહી ખૂટી જાય લખું જો તારા પર નિબંધ
તારી વાતો એટલી દિલ માં મારા બંધ

હો યાદો ઓછી તો છે નથી છે જત્થાબંધ
યાદો ઓછી તો છે નથી પણ જત્થાબંધ
તારી વાતો છે એટલી દિલ માં મારા બંધ
હો તારી જોડે રહીશ એવી મારી છે જબાન
તું કેતી હોય તો કરી આલુ તને હું લખાણ
તને હું કરી આલુ લખાણ

હો સાચા સબંધ નો કદી ના આવે અંત
સાચા સબંધ નો કદી ના આવે અંત
તારો પ્રેમ છે એટલો દિલ માં મારા બંધ
હો તારો પ્રેમ છે એટલો દિલ માં મારા બંધ

કુદરત ને કરવું આપડે મળવાનું થયું
તારા પડછાયાનો પડછાયો બનવાનું થયું
પ્રેમ ની પરિક્રમા કરી એમાં સફળ હું થયો
તારા પ્રેમ નો પુરે પૂરો પરિચય થયો

હો હો આપડા બેની કુંડળી મળે કે ના મળે
પણ મન થી મન મળ્યા એટલે ગ્રહ ના નડે
મન થી મન મળ્યા એટલે ગ્રહ ના નડે

હો તારી આંખે અમે ભાળિયે વિશ્વાસ છે અંત
તારી આંખે અમે ભાળિયે વિશ્વાસ છે અંત
તારી વાતો એટલી દિલ માં મારા બંધ
હો તારો પ્રેમ છે એટલો દિલ માં મારા બંધ

તું આહાર એવો અમેલા ઓડકાર આવે મોઢે
સાવ સાચું સુકુન છે મારુ તારી જોડે
હો ગુલાબ ખીલે બાગ માં કમળ કાદવ માં
પણ તારા જેવા માણસ ની જગ્યા હોય હૃદય માં

હો હો અમારી ભૂલ થાય તો કરશું અમે સુધારો
ગુણા ગતીલા પ્રેમ માં થશે વધારો
ગુણા ગતીલા વાલી પ્રેમ માં થશે વધારો
હો તને ભુલશું એદી દિલ મારુ થઇ જશે બંધ
તને ભુલશું એદી દિલ મારુ થઇ જશે બંધ
તારી વાતો છે એટલી દિલ માં મારા બંધ
હો તારી વાતો છે દિલ માં મારા બંધ



Post a Comment

Previous Post Next Post