Aavi Rudi Mosala Lyrics in Gujarati
આવી રૂડી મૌસાળાની છાબ,
મામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ,
મામા લાવ્યા હિરાના સેટ,
મામીએ આપ્યા રૂડા હૈયાના હેત હૈ,
આવી રૂડી…….
માસી લાવ્યા સોનાના હાર,
એમણે ઘડ્યા મોંઘા મુલના રે લોલ,
આવી રૂડી…….
પહેરો પહેરો હોંશે બેની આજ,
અમર રહે ચુડી ચાંદલો રે લોલ,
આવી રૂડી…….
Post a Comment