HUM CHALTE HAI LOG JALTE HAI LYRICS | VIJAY JORNANG

 


HUM CHALTE HAI LOG JALTE HAI LYRICS | VIJAY JORNANG

જબ હમ ચલતે હે સબ લોગ જલતે હે
જબ હમ ચલતે હે લોગ જલતે હે
હે અમારી આગળ તારું કોય ના આવે
હે અમારી આગળ તારું કોય ના આવે

હે નઝર મેળવવાની તારી હિમ્મત નથી
મારી આગળ કોઈ તારી કિંમત નથી
હે નઝર મેળવવાની તારી હિમ્મત નથી
મારી આગળ કોઈ તારી કિંમત નથી

જબ હમ ચલતે હે લોગ જલતે હે
હે અમારી આગળ તારું કોય ના આવે
એ મારી આગળ તારું કોય ના આવે

હે બજાર વચ્ચે ગમે ત્યાં ગાડી પાર્ક કરે
સરકારી સાહેબ પણ શરમ મારી ભરે
હે ટોલ ટેક્સ પર ફાસ્ટેગ ની જરૂર ના પડેં
અમને આવતા જોઈ ને સલામ સૌ કરે

હે રૂપિયા ની સાથે અમે નોમ રે કામાય
ઓનલાઇન ઓફલાઇન સંબન્ધ બનાયા
રૂપિયા ની સાથે અમે નોમ રે કામાય
ઓનલાઇન ઓફલાઇન સંબન્ધ બનાયા

જબ હમ ચલતે હે લોગ જલતે હે
હે અમારી આગળ તારું કોય ના આવે
એ મારી આગળ તારું કોય ના આવે

હે જગત માં નેતા ગણાં મોદીજી અલગ છે
એમ અમારી ખાનદાની જાણે આખું જગ છે
હે ભાઈ જેવા ભાઈબંધ મળ્યા એ અમારું લક છે
આપણાં એ આપણાં બાકી દુનિયા આખી ઠગ છે

હો તુમ પણી જલન બરકરાર રખના
હમ અપના જલવા કાયમ રખેંગે
તુમ અપની જલન બરકરાર રખના
હમ અપના જલવા કાયમ રખેંગે

જબ હમ ચલતે હે લોગ જલતે હે
હે અમારી આગળ તારું કોય ના આવે
એ મારી આગળ તારું કોય ના આવે
હે મારા ભૈયો આગળ તારું કોઈ ના આવે



 

Post a Comment

Previous Post Next Post