MARA VIRA NE BANDHU AMAR RAKHADI LYRICS | SALONI THAKOR

 


MARA VIRA NE BANDHU AMAR RAKHADI LYRICS | SALONI THAKOR 

હો મારા વીર ને બાંધુ અમર રાખડી
હો મારા વીર ને બાંધુ અમર રાખડી
લઉં વારણાં ઠરે મારી આંખડી

મારા વીર ને બાંધુ અમર રાખડી
લઉં વારણાં ઠરે મારી આંખડી

હો જુગ જુગ જીવો મારા માડી રે જાયા
તારા જીવન માં ના પડે દુઃખની છાયા
જુગ જુગ જીવો મારા માડી રે જાયા
તારા જીવન માં ના પડે દુઃખની છાયા
ખમ્મા તને મારા માડી જાયા

મારા વીર ને બાંધુ અમર રાખડી
લઉં વારણાં ઠરે મારી આંખડી
હો લઉં ઓવરના ઠરે મારી આંખડી

હો મારો જાવ તાલીયો મારી આંખ નો તારો
આખા જગત થી ન્યારો ભાઈ છે મારો

હો મારા સુખ દુઃખ માં એ સાથ રહે નારો
હુ ખુશ રાહુ સદા ચાહે ભાઈ મારો

જેની રે જોતી બહેન વાટડી
આજ રે આવી શુભ દિન આ ઘડી
જેની રે જોતી બહેન વાટડી
આજ રે આવી શુભ દિન આ ઘડી

આજ ખુશીયો નો નથી પાર
મારા વીર ને બાંધુ અમર રાખડી
લઉં વારણાં ઠરે મારી આંખડી
લઉં વારણાં ઠરે મારી આંખડી

હો નથી કઈ જોઈતું મારે નથી કોઈ માંગણી
તું સદા હસતો રહે બહેન ની છે લાગણી
હો ઓ કાચા ધાગા માં સ્નેહ સાચો ભાઈ બેન નો
રાખડી ના તાંતણે સંબંધ બંધાય બેઉ નો

હો કડવો કાંટો ભાઈ તને ના વાગે
ચાલતાં તને કદી ઠેસ ના લાગે
કડવો કાંટો ભાઈ તને ના વાગે
ચાલતાં તને કદી ઠેસ ના લાગે
ઉપર વાળા થી બહેન દુઆ રે માંગે

મારા વીર ને બાંધુ અમર રાખડી
લઉં વારણાં ઠરે મારી આંખડી
લઉં વારણાં ઠરે મારી આંખડી



Post a Comment

Previous Post Next Post