KORO LAGE KAJALIYO LYRICS | DIVYA CHAUDHARY

 


KORO LAGE KAJALIYO LYRICS | DIVYA CHAUDHARY

તમારા વિના હો વાલમ તમારા વિના

હો સોર સજી શણગાર સજ્યો હું કઈદયો કોના માટે
હો સોર સજી શણગાર સજ્યો હું કઈદયો કોના માટે
આંખ્યું સૌની થઇ છે મારા પિયુજી ની વાટે

હો સખીઓ લાવી કાજળ કારો આવ્યો ના પિયુજી મારો
સખીઓ લાવી કાજળ કારો આવ્યો ના પિયુજી મારો
કઈદયો કોના માટે હું સજુ
એ મારો પિયુજી ક્યાં આવ્યો છે હજુ

હે કોરો કોરો એ કોરો કોરો
કોરો કોરો લાગે કાજળીયો
વાલમજી તમારા વિના
હે કોરો કોરો લાગે કાજળીયો
વાલમજી તમારા વિના

હો મનડું ના માને મારુ દલડું ના લાગે
આવે જો પિયુ તો કંઈક હરખ રે જાગે
હો ઓ મારા રે પિયુ ની યાદો માને બઉ સતાવે
કોણ જઈને મારા પિયુ ને વાત એ બતાવે
હો મનડું રે ગભરાય છે મારુ
આવે પિયુ હવે જટ તો સારું
મનડું રે ગભરાય છે મારુ
આવે પિયુ હવે જટ તો સારું

હો ઘડીએ ના ચાલે રે મને
હે મારા પિયુ વગર કઈ રે ના ગમે
હે કોરો કોરો એ કોરો કોરો
કોરો કોરો લાગે કાજળીયો
વાલમજી તમારા વિના
હે કોરો કોરો લાગે કાજળીયો
વાલમજી તમારા વિના

હો હો તમારી રે યાદમાં હું આહુડા વહાવું
કઈદયો પછી કેમનો હું કાજળ લાગવું
હો રાહ જોઈ જોઈ હું તો પિયુ હવે થાકી
તમારા દર્સ માં આંખો સૂકી ગઈ આખી

હો પ્રેમ માં જોગણ બની ને હું તો ભટકું બારી બારી
હવે તો આવો મારા પિયુજી વિનવું વારી વારી
હો જોઈ તમને હું પાણી રે પીવું
તમારા નામે આ જીવન કર્યું

હે કોરો કોરો એ કોરો કોરો
કોરો કોરો લાગે કાજળીયો
વાલમજી તમારા વિના
હે કોરો કોરો લાગે કાજળીયો
વાલમજી તમારા વિના


Post a Comment

Previous Post Next Post