FIKAR LYRICS | NARESH THAKOR

 


FIKAR LYRICS | NARESH THAKOR 


હો તુ એકદી છોડી જઈશ મને ખબર હતી
હો તુ એકદી છોડી જઈશ મને ખબર હતી
તોય ખુદ થી વધારે તારી ફિકર હતી
હો તુ એકદી છોડી જઈશ મને ખબર હતી
તોય ખુદ થી વધારે તારી ફિકર હતી

છે હજુ સમય પાછા વળોને હવેળા
શાન આવશે ઠેકાણે ત્યારે વહી જાશે વેળા
છે હજુ સમય પાછા વાળોને હવેળા
શાન આવશે ઠેકાણે ત્યારે વહી જાશે વેળા

નહિ રહુ હુ રેહશે મારી યાદો
રડી રડીને જાશે તારી રાતો
હા યાદ આવશે બધી કરેલી વાતો
હો તુ એકદી છોડી જઈશ મને ખબર હતી

હો મે શુ ના કર્યું કેને તારા કીધુ
તે આ દિલને આવુ દર્દ રે દિધુ
બંધ રાખી આંખો તારો ભરોશો કીધો
વાહ મતલબી તે છેવટે અળગો કીધો

છે હજુ સમય આટલા ઉડોના હવામા
હજુ કહુ છુ વળીજા મજા નથી જાવામા
છે હજુ સમય આટલા ઉડોના હવામા
હજુ કહુ છુ વળીજા મજા નથી જાવામા
નહિ રહુ હુ પછિ પછતાશો

જાગી જાગી ને જાશે તારી રાતો
હા યાદ રાખજે બધી કરીલી વાતો

નહિ રાખે કોઈ તને મારા જેવુ
ત્યારે યાદ આવશે મારી અને મારુ કહ્યુ
હા નહિ પડે હખવારો ગઇતી દુઃખી કરી
પછતાઈ ને શુ કરશો વીતી ગઈ ઘડી

કહ્યુ હતુ સમય છે મજા નથી રે જવામા
શાન આવશે ઠેકાણે દાડા જશે રોવામા
કહ્યુ હતુ સમય છે મજા નથી રે જવામા
શાન આવશે ઠેકાણે દાડા જશે રે રોવામા
નહિ રહુ હુ રેહશે મારી યાદો
રડી રડીને જાશે તારી રાતો

હા યાદ આવશે બધી કરેલી વાતો
હા યાદ આવશે બધી કરેલી વાતો
હા યાદ આવશે બધી કરેલી વાતો



Post a Comment

Previous Post Next Post