BHULI GAI DIL NI RANI LYRICS | VIKRAM THAKOR

 


BHULI GAI DIL NI RANI LYRICS | VIKRAM THAKOR 

મારી આંખો માં આયા પાણી

હો હો મારી આંખો માં આયા પાણી
મારી આંખો માં આયા પાણી
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની

હે કોઈ બીજા ના રંગ માં રંગાની
કોઈ બીજા ના રંગ માં રંગાની
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની

હો જેને જોઈ હસતા એને પકડ્યા બીજા રસ્તા
જેને જોઈ હસતા એને પકડ્યા બીજા રસ્તા
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની

મારી આંખો માં આયા પાણી
મારી આંખો માં આયા પાણી
હાવ ભૂલી ગઈ મને મારા દિલ ની રાની
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની

હો હેર સ્ટાઇલ તને ગમતી એવી રાખતા
વાયરે ઉડે એવા વાળ લોબા રાખતા
હો હો હો વગર પૈણે કડવાચોથ ના વ્રત તમે કરતા
સોને સોને મારા નોમનું મંગળસૂત્ર પેરતા

તમે તોય બદલાયા કોની વાતો માં આયા
તોય બદલાયા કોની વાતો માં આયા
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની

હો હો મારી આંખો માં આયા પાણી
મારી આંખો માં આયા પાણી
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની

હો આંખે આંસુ કઈ એમ નથી આવતા
તકલીફ બઉ પડે છે લોહી નું પાણી કરતા
હો જીવ કેમ ચાલ્યો તારો મને રે છોડતા
કોણ સારું મળશે તને વિક્રમ કરતા

હો દિવસો જાશે પણ જિંદગી ના જાશે
દિવસો જાશે પણ જિંદગી ના જાશે

મારી આંખો માં આયા પાણી
મારી આંખો માં આયા પાણી
મારી આંખો માં આયા પાણી
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની

હે કોઈ બીજા ના રંગ માં રંગાની
કોઈ બીજા ના રંગ માં રંગાની
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની

હો ભૂલી ગઈ મને મારા દિલ ની રાની
હો ઓ ભૂલી ગઈ મને મારા દિલ ની રાની
ભૂલી ગઈ મને મારા દિલ ની રાની

Post a Comment

Previous Post Next Post