સમાનાર્થી શબ્દો એટલે શું
પ્રયાયવાચી શબ્દો એટલે શું ? સમાનાર્થી શબ્દો meaning?
શબ્દો જુદા જુદા હોય પણ અર્થ એક જ હોય તેવા શબ્દોને ‘સમાનાર્થી (પર્યાય) શબ્દો' કહે છે. સમાનાર્થી શબ્દને
અંગ્રેજીમાં 'Synonyams' સિ'નાનિમ કહે છે.
દા. ત.,
- દરિયો - સાગર, રત્નાકર, જલધિ, ઉદધિ, વારિધિ, અબ્ધિ, મહેરામણ, અર્ણવ, સિંધુ, પયોનિધિ વગેરે.
શબ્દ એક જ હોય પણ અર્થ જુદા જુદા હોય તેવા શબ્દોને ‘અનેકાર્થી શબ્દો’
કહે છે.
દા. ત.,
- ભાવ - કિંમત, વિચાર, ઇરાદો, પ્રકૃતિ, આસ્થા, લાગણી, તાત્પર્ય, અભિનય વગેરે.
સમાનાર્થી શબ્દો
સમાનાર્થી શબ્દો Search કરો નીચેના શબ્દો માંથી :
- સૂર્ય - રવિ, આદિત્ય, દિવાકર, ભાનું
- હાથી - કુંજર, દ્વિપ, ગજ, વારણ
- ભેટ - ઈનામ, ઉપહાર, નજરાણું, બક્ષિસ
- પુષ્પ - સુમન, કુસુમ, ફૂલ, પ્રસૂન
- પ્રારબ્ધ - ભાગ્ય , નસીબ, નિયતિ, કિસ્મત
- અલિ - ભ્રમર, ભમરો, ભૃગ, મધુકર
- મુખ - આનન, ચહેરો, વદન, દીદાર
- દુહિતા - પુત્રી, તનુજા, સુતા, બેટી
- અશ્વ - ઘોડો, હય, તોખાર, તુરંગ
- કમળ - સરોજ, સરસિજ, પંકજ, શતદલ
- આકાશ - નભ, આભ, વ્યોમ, ગગન
- ઘર - ગૃહ, સદન, ભવન, મકાન
- અમૃત - સુધા, પીયૂષ, અમી, અમરત
- યામિની - રાત્રિ, નિશા, રાત, નિશ
- નદી - સરિતા, તટિની, નિર્ઝરિણી, તરંગિણી
- કીર્તિ - ખ્યાતિ, પ્રસિદ્ધિ, નામના, પ્રતિષ્ઠા
- શરીર - વધુ, કાયા, દેહ, પંડ
- માર્ગ - રસ્તો, પંથ, રાહ, સડક
- સવાર - પ્રભાત, પ્રાતઃકાળ, અરુણોદય, પરોઢ
- શારદા - ખચલા, સરસ્વતી, વાગીશ્વરી, ભારતી
- વસુધા – પૃથ્વી, ધરતી
- નિત્ય – દરરોજ, હંમેશાં
- ભરથાર – સ્વામી, પતિ
- પરોણો – અતિથિ, મહેમાન
- પ્રણાલી – રૂઢિ, રિવાજ, પરંપરા
- સ્મૃતિ – સ્મરણ, યાદ
- પ્રયત્ન – કોશિશ, પ્રયાસ
- ટૂંક – ગરીબ, દરિદ્ર
- તડિત – વીજળી, વિદ્યુત
- રક્ત – લોહી, ખૂન
- લાવણ્ય – કમનીયતા, સૌંદર્ય
- સખ્ય - મૈત્રી, સાહચર્ય
- શિકારી – વ્યાધ, પારધી
- સંકલ્પ – નિર્ણય, નિર્ધાર
- શુષ્ક – સૂકું, નીરસ
- પ્રતિકાર – વિરોધ, સામનો
- દોષ – ભૂલ, ક્ષતિ
- અદબ – મર્યાદા, સીમા
- નિયંત્રણ – નિયમન, અંકુશ
- અનહદ – અપાર, નિઃસીમ
- કોયડો – મૂંઝવણ, સમસ્યા
- ભીરુ – ડરપોક, બીકણ
- અવસર – ઘટના, પ્રસંગ
- પ્રપંચ – છળકપટ, કાવાદાવા
- દિલાસો – આશ્વાસન, સાંત્વન
- વિસ્મય – આશ્ચર્ય, નવાઈ
- અલ્પ – થોડું, ઓછું
- તરુ – વૃક્ષ, ઝાડ
- ગમગીની – ઉદાસીનતા, રંજ
- ક્રીડા – રમત, ખેલ
- મૃદુ – સુંવાળું, કોમળ
- લોચન – આંખ, નયન
- ખપ – ઉપયોગ, જરૂરત
- અખિલ – આખું, સમગ્ર
- અહેસાન – ઉપકાર, પાડ
- તૃષા – તરસ, પિપાસા
- દ્રવ્ય – ધન, પૈસા
- કિલ્લો ગઢ, કોટ કમળ, ઉત્પલ
- નિરંતર – હંમેશાં, કાયમ
- શૌર્ય – પરાક્રમ, વીરતા
- વાઘ – વ્યાઘ્ર, શાર્દૂલ
- લલિત – રમણીય, સુંદર
- વિષાદ – વ્યથા, દુઃખ
- ઇંદુ – ચંદ્ર, સુધાકર
- નિધન – મૃત્યુ, અવસાન
- આશય — હેતુ, ઇરાદો
- મારુત – પવન, સમીર
- ભીતિ – ભય, ડર
- તાસીર – પ્રકૃતિ, સ્વભાવ
- અનુકંપા – દયા, કરુણા
- મૃગ – હરણ, કુરંગ
- અસુર – રાક્ષસ, દૈત્ય
- સોડમ – સુગંધ, સૌરભ
- ઋણ – કરજ, દેવું
- વાન – રંગ, વર્ણ
- બાવડું – વ્યાકુળ, બેબાકળું
- ઉચાટ – વ્યથા, ચિંતા
- રંજ – ખેદ, અફસોસ
- ખિન્ન – ઉદાસ, ગમગીન
- અર્વાચીન – આધુનિક, અદ્યતન
- પાદત્રાણ – પગરખું, જોડો
- ગુલામી – પરતંત્રતા, પરાધીનતા
- ભુજા – બાહુ, હાથ
- શક્તિ – સામર્થ્ય, તાકાત
- નમણું – સુંદર, ઘાટીલું
- મબલખ – પુષ્કળ, અઢળક
- વેરી – શત્રુ, દુશ્મન
- ઘોષ – અવાજ, નાદ
- હાર્દ – મર્મ, રહસ્ય
તમે અમારા બ્લોગ માં ધોરણ પ્રમાણે સમાનર્થી શબ્દો દેખી શકો છો
અમારી બીજી પોસ્ટ મુકેલી છે. સમાનાર્થી શબ્દો લીસ્ટ (List) અહી આપેલ છે.
સમાનાર્થી શબ્દો search :
અમે અહી સમાનાર્થી શબ્દો વિશે સંપૂર્ણ માહિતી મૂકી છે અને તમે Samanarthi
Shabd Search પણ કરી શકો છો જેની માહિતી નીચે આપેલ છે.
- અખિલ - આખું , બધું સંપૂર્ણ , સઘળું , સમગ્ર , સકલ , નિખિલ , સર્વ, નિઃશેષ , પુરું , અખંડ
- અગ્નિ - અનલ , આગ , દેવતા , પાવક , હુતાશન , વૈશ્વાનલ , વહિ
- અચલ - દઢ , સ્થિર , અવિકારી , અડગ
- અચાનકા - એકાએક , ઓચિંતુ , સફાળું , અકસ્માત , એકદમ
- અદભુત - અલૌકિક , આશ્ચર્યકારક , અજાયબ , નવાઈભર્યુ ,અચરજકારક
- અતિથિ - અભ્યાગત , મહેમાન , પરોણો
- અમૃત - અમી , પીયૂષ , સુધા .
- અનન્ય - અનેરું , અદ્વિતિય , અસાધારણ , અજોડ , બેનમૂન ,અભૂતપૂર્વ
- અનાદર - તિરસ્કાર , અવહેલના , અવજ્ઞા , અવમાનના , પરિભવ , પરાભવ , તુચ્છકાર , ધિક્કાર
- અનુપમા - અનોખું , અદ્વિતીય , અપૂર્વ , અતુલા
- અનિલ - પવન , વાયુ , માતરિશ્વા , સમીર , વાત , સમીરણ , મરુત
- અનુકૂળ - માફક , બંધબેસતું , ફાવતું , રુચતું , સગવડભર્યું
- અનોખું - વિલક્ષણ , અપૂર્વ
- અપમાન - અનાદર , અવમાનના , અવહેલના , ઉપેક્ષા , તિરસ્કાર
- અભૂતપૂર્વ - અનન્ય , અજોડ , અદ્વિતીય , બેનમૂન
- અરજદ - વિનંતી , અરજી , વિજ્ઞપ્તિ , વિનવણી , અનુનય
- અર્વાચીન - આધુનિક
- અલ્પ - શુલ્લક , સહેજ , જરાક , નજીવું , થોડું
- અવાજા - સાદ , શોર , ઘોંઘાટ , ધ્વનિ , નાદ , સ્વર , નિનાદ , ઘોષ
- અસુર - રાક્ષસ , દૈત્ય , દાનવ , નિશાચર
- અભિમાન - ગર્વ , અહંકાર , અહમ , દર્પ , ઘમંડ
- આશા -ઈચ્છા , કામના , અભિલાષા , મનોરથ , સ્પૃહા , અપેક્ષા , એષણા , મનીષ . ઉમેદ , વાંછા
- આકાશ - નભ , અંબર , ગગન , વ્યોમ , આસમાન , આભ , અંતરિક્ષ , ગરદિશ
- આનંદ - હર્ષ , આમોદ , ઉલ્લાસ , આહલાદ , પ્રમોદ , ઉમંગ , ખુશી , હરખ
- આભૂષણ - આભરણ , અલંકાર , ઘરેણું
- આલેખન - લેખન , નિરૂપણ , ચિત્રણ
- આસપાસ - ચોપાસ , આજુબાજુ
- આળ- તહોમત , આક્ષેપ , આરોપ , દોષ , વાંક
- આંખ - નયન , લોચન , ચક્ષુ , નેત્ર , નેણ , અક્ષિ , દેગા
- ઈચ્છા - કામના , સ્પૃહા , આકાંક્ષા , એષણા , અભિલાષા.
- ઈન્કાર -નામંજૂરી , અસ્વીકાર , મના , નિષેધ , પ્રતિબંધ
- ઈશ્વર- પ્રભુ , પરમાત્મા , પરમેશ્વર , વિભુ
- ઉપરકાર - આભાર , અહેસાન , કૃતજ્ઞતા , ઉપકૃતિ , પાડ
- ઉર - હૃદય , દિલ , હૈયુ , અંતઃકરણ
- ઉન્નતિ - વિકાસ , પ્રગતિ , અભ્યય , ચડતી , ઉત્થાન , ઉત્કર્ષ
- ઉપવન - વાટિકા , બાગ , ઉદ્યાન , બગીચો
- ઊપજ - નીપજ , આવક , મળતર , નફો , પેદાશ
- ઔષધ - દવા , ઓસડ
- કમળ - પુંડરિક , અંબુજ , પંકજ , નીરજ , ઉત્પલ , રાજીવ , પદ્મ , નલિન , અરવિંદ
- કજિયો -ઝઘડો , કંકાસ , તકરાર , ટંટો
- કાપડ - વસ્ત્ર , અંબર , વસન , દુકૂલ , ચીર
- કિરણ - રશિમ , અંશુ , મયુખ , મરીચિ , કર
- કાળજી - ચીવટ , તકેદારી , સાવચેતી , સંભાળ , પરવાહ
- કાળું - કૃષ્ણ , અસિત , શ્યામ , શ્યામલ , શામળું
- કામદેવ - મદન , મન્મય , કંદર્પ , અનંગ , રતિપતિ
- કામદાર - મજૂર , શ્રમજીવી , શ્રમિક
- કાવ્ય - કવિતા , પદબંધ , પદ્ય
- કુદરતી -સહજ , સ્વાભાવિક , પ્રાકૃતિક , નૈસર્ગિક
- કોમળ - મૃદુ , સુકુમાર , મસૃણ , મુલાયમ , નાજુક , કુમળું , કમનીયા
- કૌશલ - દક્ષતા , પટુતા , પ્રાવીણ્ય , ચતુરાઈ , નિપુણતા , આવડત
તમે સમાનાર્થી શબ્દો Search આ લીસ્ટ માંથી પણ કરી શકો છો. Samanarthi shabd
in Gujarati List તમને મળી જશે.
- કર્મ - કરમ , કામ , કાર્ય
- ક્રોધા - કોપ , રોષ , ગુસ્સો , આક્રોશ , અમર્ષ
- કોયલ - કોકિલ , કોકિલા , પરભુતા , પિક , વનપ્રિયા
- કૃપા -અનુગ્રહ , અનુકંપા , કરૂણા , દયા , મહેરબાની પપ.ક્ષણઃ - ઘડી , પળ
- શ્વેતઃ - સફેદ , ધોળું , ધવલ , શુકલ
- ગિરિ - પર્વત , પહાડ , અદ્રિ
- ગણપતિઃ - ગજાનન , વિનાયક , ગૌરીસુત , એકદંત , લંબોદર , ગણેશ ,
- ગૃહ - ભુવન , સદન , નિકેતન , સ , આવાસ ,
- ગરીબ - દીન , નિર્ધન , રંક , દરિદ્ર , કંગાલ , અકિચન
- ગદર્ભ - ગધેડો , ખર , વૈશાખનંદન
- ઘર - ગૃહ , સદન , ભવન , આગાર , નિકેતન , સ , નિલય , આલય , મકાન , રહેઠાણ , નિવાસ
- ઘી - ધૃત , હવિ , સર્ષિ
- ઘોડો –અશ્વ , વાજી , તરંગ , હય , સૈન્ધવ
- ચતુર - ચાલાક , દક્ષ , પટુ , કુશળ , નિપુણ
- ચાકર - નોકર , સેવક , પરિચર , કિકર
- ચિંતન - મનન , અભ્યાસ , અનુશીલના
- ચંદ્રા - ઈન્દુ , સુધાકર , શશી , મયંક , વિધુ , હિમાંશુ , નિશાકર , સોમ
- ચાંદની : -ચંદ્રિકા , કૌમુદી , જ્યોત્સના , ચંદ્રપ્રભા
- જગતઃ - દુનિયા , આલમ , સંસાર , ભુવન , સૃષ્ટિ , જહાના
- જુહાર - પ્રણામ , નમસ્કાર , સલામ
- જંગલ - અરણ્ય , કાનન , વન , વિપિના
- જિજ્ઞાસાઃ - કૌતુક , કુતૂહુલ , ઉત્કંઠા , ઈંતેજારી .
- જીવનઃ - જિંદગી , આયુષ્ય , આયખું
- જીભા - જિહા , રસના , રસેન્દ્રિય
- જિંદગી - આયુષ્ય , આયખું , આવરદા , જીવન , જીવિતકાળ
- જુસ્સો -જોશ , જોમ , બળ , તાકાત , ઉમંગ , હિંમત
- જૂનું - પુરાણું , પ્રાચીન , પુરાતન , ચિરંતન , જીર્ણ , જર્જરિત
- ઝાડ -તરુ , વૃક્ષ , પાદપ , તરુવર , કુંમાં "
- ટોચઃ- શીખર , મથાળું
- ડરપોક -બીકણ , કાયર , ભીરૂ
- ઢોર - જાનવર , પશુ , જનાવર , પ્રાણી .
- તળાવ -સર , સરોવર , કાસાર તડાગા
- તેજ - તેજસ , પ્રકાશ , ધૃતિ
- તલવારઃ - તેગ , અસિ , ખડગ , સમશેર , કૃપાણી
- તણખલું - તરણું , તૃણ
- તીર –બાણ , શર , સાયક , ઈષ , શિલિમુખ
- તિમિર -અંધકાર , અંધારુ
- દાસ - નોકર , ચાકર , કિકર , અનુચર , સેવક , પરિચારક
- દિવસઃ - દિન , વાસર , અહ , અહન , દી , દહાડો
- દરિયો - સાગર , સમુદ્ર , ઉદધિ , મહેરામણ , સિંઘુ , રત્નાકર , અંભોધિ
- દુઃખઃ - વેદના , પીડા , વ્યથા , સંતાપ , યાતના , આપત્તિ , અડચણ
- દીવો - દીપક , દીપ
- દેહ - શરીર , કાયા , વય , ગાત્ર , તના
- દુષ્ટઃ - નીચ , અધમ , પામર , કુટિલ , ધૂર્ત
- દ્રવ્ય - ધન , દોલત , સંપત્તિ , વિત્ત , અર્થ
- દુશ્મન - શત્રુ , અરિ , રિપુ વેરી
- દેવું - લેણું , કરજ , ઋણ
- ધ્યેય - ઉદ્દેશ , લક્ષ્ય , હેતુ , પ્રયોજન , આશય
- ઘરતી - પૃથ્વી , ધરા , ભૂમિ , વસુધા , અવનિ , ધરણી , વસુંધરા
- ધજા - ધ્વજ , પતાકા , કેતુ , ઝંડો , વાવટો
- નદી - સરિતા , નિર્ઝરણી , તરંગીણી , સ્ત્રોતસ્વિની , આપગા , ધુનિ , તટિની , નિમ્નગા , શૈવાલિની
- નારી - સ્ત્રી , વનિતા , કામિની , ભામિની , વામાં , મહિલા , અબળા
- નિર્ભચા - નીડર , અભય
- નવું - નવીન , નૂતન , નવલું , અભિનવા
- નિકટ - પાસે , સમીપ , નજીક , અંગત
- નિંદ્રા - ઊંઘ , નીંદ , નીંદર
- નસીબ - ભાગ્ય , કિસ્મત , તકદીર , પ્રારબ્ધ
- નુકસાન - ખોટ , ગેરલાભ , ઘટ , હાનિ , ગેરફાયદો
- નૌકા - નાવ , હોડી , તરી , જળયાન
- નગારુ - નોબત , ઢોલ , ઢોલક
- ૫તાવટ - પતવણી , પતાવટ , સમાધાન , મનમેળ , સુલેહ , સંધિ
- પત્ની - ભાર્યા , અર્ધાગના , વલ્લભા , વધૂ , જાયા , ગૃહિણી , વામાં
- પતિ -સ્વામી , ભર્તા , વલ્લભ , નાથ , સાંઈ , કંથ , ભરથાર , ધણી
- પરાક્રમ - શૌર્ય , બહાદુરી , શૂરાતન , વીરતા , વિક્રમ
- પવિત્ર -પનોતું , પાવન , શુચિ , શુદ્ધ
- પવન - વાયુ , અનિલ , સમીર , મરુત , હવા
- પંક્તિ -લીટી , હાર , રેખા
- પંખી : -પક્ષી , શકુંત , દ્વિજ , વિહંગ , ખગ , અંડજ
- પંડિત - વિદ્વાન , કોવિદ , પ્રાજ્ઞ , વિચક્ષણ , મનીષી , ચતૂર , બુદ્ધિમાન
- પત્ર - ચિઠ્ઠી , કાગળ
- પાણી - ઉદક , પય , અંબુ , સલિલ , વારિ , જલ , નીર , તોય , ભૂજીવન , જળા
- પ્રજા - જનતા , લોકો
- પરોઢ - પ્રભાત , સવાર , પો , મળસકું , મળસ્કુ
- પિતા - જનક , તાત , આપી , જન્મદાતા , બાપ ,
- પાથેય - ભાથું , ભાતું
- પુત્રી - આત્મજા , દીકરી , તનયા , દુહિતા , તનુજા , સુતા , નંદિની
- પાન - પર્ણ , પાંદડું
- પ્રકાશક - તેજ , ધૃતિ , અજવાળું , દીપ્તિ , ઉજાશ , પ્રભા , આતપ , જ્યોત , આલોક
- પુત્ર - દીકરો , સૂત , આત્મજ , નંદન , તનુજ , વત્સા
- પ્રભાત -ઉષઃકાળ , પરોઢ , સવાર , પો , મળસકું , અરુણોદય , પ્રાતઃકાલ, સવાર, ભોર , વહાણું , પરોઢિયું
- પુસ્તક - કિતાબ , ચોપડી , ગ્રંથ
- પ્રતિષ્ઠા - ઈજ્જત , આબરુ , શાખ , મોભો
- પ્રવર - વરિષ્ઠ , જયેષ્ઠ , ચઢિયાતું
- પ્રણાલિકા - પરંપરા , રૂઢિ , રિવાજ , પ્રણાલી
- ફૂલ - કુસુમ , સુમન , પુષ્પ , પ્રસૂન , ગુલા
- બગીચોદ - ઉપવન , ઉદ્યાન , બાગ , વાટિકા , વાડી , આરામ
- બાણ - તીર , શર , સાયક , ઈર્ષા , વિશિખા
- બાળકો - શિશુ , અર્થક , શાવક , બચ્ચું , કિભા
- બ્રહ્મા - સ્રષ્ટા , વિધાતા , વિધિ , પ્રજાપતિ , પિતામહ
- બક્ષિસ - ભેટ , ઉપહાર , પુરસ્કાર , નઝરાણું , ઈનામ , પારિતોષિક
- બુદ્ધિ - મતિ , પ્રજ્ઞા , મેઘા
- બ્રાહ્મણ - ભૂદેવ , વિપ્ર , દ્વિજ
- ભાગ -અંશ , હિસ્સો
- ભ્રમર - ભંગ , અલિ , મધુકર , ષટપદ , દ્વિરેફ , ભમરો , મિલિંદ
- ભાષા -ગિરા , વાણી , બોલી
- ભયંકર - દારુણ , ભીષણ , ઘોર , ભીમ , ભયાનક , ડરામણું , બિહામણું
- ભીંત - દીવાલ , કરો
- ભાઈચારો - બંધુત્વ , ભાતૃત્વ
- ભૂલ - ચૂક , દોષ , ખામી , ગુનો , વાંક , ભ્રમ , ભ્રાન્તિ
- મરણ - મૃત્યુ , નિધન , પંચત્વ , દેહાંત , સ્વર્ગવાસ , કૈલાસવાસ
- માતા - જનની , જનેતા , માતા , મા , જન્મદાત્રી , માવડી , માત
- મિત્ર - દોસ્ત , સખો , સહૃદ , ભેરુ , સહચર
- મુખ - આનન , દીદાર , વકત્ર , વદન , ચહેરો
- મુસાફર - વટેમાર્ગ , રાહદારી , પ્રવાસી , પાન્થ , પથિક , પંથી
- મનુષ્ય - માનવી , માણસ , મનુજ
- મસ્તક - માથું , શિર , શીશ , ઉત્તમાંગ
- મેઘ - જલદ , પયોદ , ધન , તોયદ ( પાન્થ , પથિક , પંથી )
- મહેમાન - પરોણો , અતિથિ , અભ્યાગત
- મોક્ષા - મુક્તિ , નિર્વાણ , પરમગતિ , પરમપદ
- મગજ - ભેજુ , ચિત્તા ૧૬૨.યુદ્ધ -જંગ , સંઘર્ષ , સંગ્રામ , રણ , લડાઈ , વિગ્રહ
- રજા - પરવાનગી , સંમતિ , મંજૂરી
- રસ્તો - વાટ , રાહ , પથ , માર્ગ , પંથા
- રાજા - પાર્થિવ , નૃપ , નરેશ , રાય , નરેન્દ્ર , નરપત્તિ , ભૂપતિ , ભૂપ
- રાત્રિ - નિશા , યામિની , રજની , વિભાવરી , શર્વરી , ક્ષયા
- રોગ - દર્દ , વ્યાધિ ૧૬૮.રક્તઃ - શોણિત , લોહી , ખૂન , રૂધિર
- વન - જંગલ , ઉપવન , કાનન , વિપિન , અરણ્ય , રાના
- વેગડ - ગતિ , ચાલ , ઝડપ
- વર્ષ - વરસ , અબ્દ , સંવત્સર , સાલ
- વસંત - મધુમાસ , તુરાજ , કુસુમાકર , બહાર
- વરસાદ - મેહ , મેહુલો , મેઘરાજા , વૃષ્ટિ , પર્જન્ય
- વિપુલ - પુષ્કળ , ઘણું , ખૂબ , વધારે
- વાદળ : -જલદ , મેઘ , ઘન , જલધર , મેયદ , તોયદ , નીરદ , જીમૂત વૃક્ષ, વિટપ , પાદપ , ઝાડ , તરુ
- વીજળી -ચપળા , દામિની , ચંચલા , વિદ્યુત , તડિત
- વાળા - અલગ , કેશ , કુંતલ , કચ .
- વિષ્ણુ - અર્ચ્યુત , ગોવિંદ , મુકુંદ , ઉપેન્દ્ર , મુરારિ , ચક્રપાણિ , નાભ , પૃથુ , જનાર્દન , ધરણીધર
- વિશ્વઃ - જગત , સંસાર , દુનિયા , સૃષ્ટિ , સચરાચર
- વર્તમાનપત્ર - દૈનિકપત્ર , સમાચારપત્ર , છાપું
- વિવાહ - વાગ્દાન , વેવિશાળ , સગપણ , સગાઈ , ચાંલ્લો
- વીરતા - બહાદુરી , શૌર્ય , પરાક્રમ , કૌવત , શુરાતન
- વિશ્રામગૃહઃ - મુસાફરખાનું , પથિકાશ્રમ , ધર્મશાળા , સરાઈ
- વ્યર્થ - નકામું , ફોગટ , વૃથા , નિરર્થક
- વ્યસ્તર - કાર્યરત , કર્મઠ , કામ
- શરમ - લજા , શેહ
- શરીર - તન , દેહ , કાયા , વાયુ , ગાત્ર , અંગ , કલેવર , બદના
- શહેર - નગર , નગરી , પુરી , પુર , પત્તના
- શિલૈં - પથ્થર , પાષાણ , પાણો , પથરો.
- શિવ - શંભુ , શંકર , મહાદેવ , રુદ્ર , ઉમાપતિ , ભોળાનાથી
- શીલા - ચારિત્ર્ય , શિયળ
- શોભા -સુંદરતા , શ્રી , સુષમા , રમણીયતા ,
- સમાચાર - પ્રવૃત્તિ , વૃતાન્ત , ખબર , અહેવાલ , હેવાલા
- સફેદ - શુકલ , શુભ્ર , ધવલ , શ્વેત , ધોળું
- સમૂહ -સમુદાય , સમવાય , ગણ , ટોળું , જથ્થો
- સરસ્વતી : -શ્રી , શારદા , વાગીશ્વરી , ગિરા , ભારતી , વાણી , મયૂરવાહિની
- સરખું - સમ , સમાન , તુલ્ય , સરીખું , સરખું
- સાપ - સર્પ , ભુજંગ , નાગ , અહિ , વ્યાલ , વિષધર , પન્નગ , ચક્ષુશ્રવા , ફણીધર , અહિ
- સિંહ - શાર્દૂલ , વ્યાધ્ર , વનરાજ , મૃગેન્દ્ર , ડાલમથ્થો , કેસરી , શેર , સાવજ
- સુંદર -રુચિર , ચારુ , ખૂબસૂરત , મનોહર , ફૂડું , કાન્ત , રૂપાળું
- સરોવર - તળાવ , જળાશય , સર , પલ્લવભ , પદ્માકર , પુકુર
- સર્વાગી -સાંગોપાંગ , વિસ્તૃત , સર્વગ્રાહી , વ્યાપક , નિઃશેષ , તલસ્પર્શી , સવિસ્તાર
- સૂર્ય - સૂરજ , રવિ , માર્તડ , દિવાકર , ભાનુ ભાસ્કર , દિનકર , સવિતા , આદિત્ય
- સુવાસ - ફોરમ, મહેક, સુગંધ, સૌરભ, સુરભિ, પરિમલ, ખુશબો.
- અંધારું - અંધકાર, તમસ,વદ, તમિર, નામિાં, કાલિમા
- અખબાર - વર્તમાન, સમાં ચારપત્ર,સમાચારપત્રિકા વાવડ, સંદેશ
- આધાર સત્તા હકૂમત હક,પદવી,લાયા પાત્રતા
- અનુગ્રહ - કૃપા,દયા,કરુણા,મહેરબાની,મહેર,અનુકંપા
- અફવા - લોકવાયકા,ગ,ગપગોળા,નૂત,જુઠાણું ગતકડું કિંવદંતી,તળ
- આસમાન - ધમંડ,મગરૂર,ગર્વિષ્ઠ તુમાખી,અહંકાર ગુમાન,ગર્વ,મદ
- અરજ - વિનંતી,વિનવણી,પ્રાર્થના,આજીજી,બંદગી,વિજ્ઞપ્તિકરગરી,ઈબાદત્ત, અનુનય,અભ્યર્થના
- અરીસો - આર સી.આદમિરર.દર્પણ આયનો
- અવસાન - મૃત્યુંનિધન,નિવારણ,સ્વર્ગવાસ,મરણ કૈલાસવાસ વૈકુંઠવાસ,
- અવાજ - રવ,ધ્વની,નિનાદ,શોર,ઘોધાર ઘોષ,સ્વર,બુ,વિરાવ,કલરવ,કિલ્લોલ,શબ્દ,સૂર,કંકાના
- અથ - ઘોડો,તોખાર,તેજી,ચોક,ત્તર,હય,વા,રવંત,રીધવ
- આના - હુકમ,પરવાનગી અનુજ્ઞા,મંજુરી,નિર્દેશ,મુક્તિ,કરમાન,નાકદ,રજા આદેશ,
- આનંદી - ખુદ વિનોદ હ હરખ,મજા લહેર પ્રમદ પ્રમોદ,ખુશાલી,મોજ, અભાર ઉપકાર,પાડ, અહેસાન
- આભૂષણ - આ ઘરેણાં ઝવેરાત,દાગીના,જણસ અલંકાર જેવર ભૂષણ,સોનામહોર,
- આમંત્રણ - નોતરું નિમંત્રણા,સંદેશ,દાવા,ઈજન
- આવક - લાશ કાયદો,ઉપજ મળતર પેદાશ,બરકત જયંવારો
- આશા - ઉમેદ,પ્રલ અભિલાષા, શ ધારણા મહેશ લિપ્સા આકાંક્ષા,કામના,મનોરથ,તમન્ના
- આઘાત - ફટકો,પ્રહાર,ધા જખમ,માર ઝટકો,
- ખાના - હુકમ પરવાનગી અનુજ્ઞા,મંજુરી નિર્દેશ ફરમાન,તાકીદ,રજા આદેશ,
- આદત. - ટેવ,કંદ,કુંદો,વ્યસન,
- આદમી - પુરુષ,નર,આદમ,મરદ,ભાયડો,
- આદિમ - પ્રારંગનું મૂળ અલ.
- આધાર - ટેકો,આલંબન આશ્રય ઓથ અવલંબન,આશરો,
- ખાનંદ - હર્ષ,આમોદ,ઉલ્લાસ, અહલાદ,પ્રમોદ,ઉમંગ,ખુશી, હરખ હોશ,મોહ છંદ,પ્રસન્નતા વિનોદ રાજપોલિજ્જતા,મોજ પુલકિત અશોક રજ લહેર સ્વાદ.
- અબ ઇજ્જત,શાખ,ટ,પ્રતિષ્ઠા,વક્કર,પત,પીજ,ટંક,ના વટ,ના, લોકીર,મોગો,
- આબાદી - જાહોજલાલી,વૈભવ,ઐશ્વર્ય,ભ્રષકો,દબદબો,
- અહેસાન - કૃતજ્ઞતા,ઉપકાર,પાડ,ઉપકૃતિ,
- આભારી - ઓશિગણ, કૃતજ્ઞ,એસામેદ, આભૂષણ - આભરણ,અલંકાર,ઘરણું દાગ જણસ જેવર ઝવેરાત,અશફરી
- આમંત્રણ - દાવત,ઈજન,નોતરેનિ સંદેશો
- આલેખન - લેખન નિરૂપણ ચિત્રણ,
- આવ - સન્માન સંમાન બહુમાન સત્કાર,સ્વાગતા આદિ૨,
- અવાય - તાત્પર્ય ઇરાદો ડેન,ધારણા ઉદ્દેશ,
- આઇ - ઇચ્છું,કામના અભિલાષા,મનોરથ પર અપેક્ષા વાંછા વાંછના
- લિપ્સા,આકાંક્ષા આસ્થા,ઉમેદ,ધારણા,મહેચ્છા તમન્ના,લાલસા, લોગ,અરમાન, મનીષા, તૃષ્ણા,
- આસ્થા ભાવ, લાગણી,
- અહીં - આક્ષેપ નહોય,
- પીઠ - ઓષ્ઠોઠ, ધનવાન,
- ઓવારો - ઘાટ.આકા૨લાગ.
[ઈ]
- ઇએ - જીવડો કીડો,
- છેલ્લુ - ઇશુમેહ,મધુમેહ,મધુપ્રમેહ,
- ઇચ્છા - અભિલાષા,મનીષા,કામના,સ્પૃહા,એષણા,
- ઇનામ - બક્ષિશ,પારિતોષિક,પુરસ્કાર, ભેટ, આકાંક્ષા,
- ઇન્કાર - નામંજુરી,અસ્વીકાર,મના નિષધ,પ્રતિબંધ,
- ઇન - ચન્દ્ર, શશી,શશોક,મૃગાંક,છાયામાન
- ઇન્દ્ર - પુરંદર,વાસન,સુરપતિ,રાક,મધવા,દેવરાજ,સહસ્ત્રાક્ષ,
- ઇસ્ચક - સાહૂકાર,પૈસાદાર ધનવાન,
- ઈજ્જત - આબરૂ શાખ,નામના,મામાં ખ્યાતિ
- ઈમાનદાર - પ્રમાણિક,ચોખ્ખું,નીતિમાન,સદાચારી,
- ઈર્ષા - ઈર્ષ્યા,અદેખાઈ,દ્વેષ,દાઝ, કીનો વેર,
- ઈલાજ - ઉપાય ઉપચાર,દવા,ઓસડ,ઔષધ
- ઈલ્કાબ - ખિતાબ અન્માનપત્ર,
- ઈશન - એશ્વર્ય,મહત્તા,મોટાઈ
- ઇશ્વર - પરમાત્મા પરમેશ્વર,પ્રભુ વિષ્ણુ,ઈશ પરમેશસ્રષ્ટા,ભગવાન,જગદીશ દેવેશ, દીનાનાથ,અંતર્યામી,કિરતાર,
- ઇલોક - દુનિયા,જીવલોક,મૃત્યુલોક,ભૂલોક, પૃથ્વી,
- ઇકકળાટ - ગરમી,બાફ,ધામ,બફારો
[ઉ]
- ઉકેલ - નિકાલ નિર્ણય સ્પષ્ટીકરણ, ફડચો,
- ઉ૫ - આકરું તેજ,ક્રોધ,ગરમ,પ્રખર, જબરું,
- કચાટ - મૂંઝવણ,ખિન્નતા,ફિકર,રંજ,ચિંતા,
- ઉચ્ચ - ઊંચું,પૌઢ ઉન્નત, ચડીયાતું,
- ઉછાળો - કુદકો,ઉલાળો,છલંગ,ઠેકડો,ફલાંગ,
- ઉજાણી - મેળાવડો,જાફ્સ,મિજબાની,જમણ,ઉત્ત જવણી,સમારંભ, સ્નેહમિલન,
- ઉતાપો - સંતાપ,દુઃખ,પીડાં, ખેદ, કલેશ,
- ઉત્તમ - શ્રેષ્ઠ પ્રકૃષ્ટ,ઉત્કૃષ્ટ ચુનંદા,પરમ,અપ્રિતમ,અનુપમ,સર્વોત્તમ, અભિજાત,સુંદર, બેનમૂન, ખાનદાન,સરસ,અજોડ,અદ્વિતીય,ઉત્કૃષ્ટ,વર્ય,
- ઉત્તર - જવાબ વચન,પછીનું પ્રતિવાક્ય,
- ઉત્સાહ - ધગશ,દાઝ, ખેત,ખાંત,ઉમંગ,ચંચળતા,હોશ,આનંદ,હર્ષ
- ઉદાસ - ગમગીન ખિન્ન દિલગીર,નાખુશ,
- ઉઢંગ - વ્યાકુળતા,ચિંતા,વિષાદ,અજંપો.દુ:ખ,ઉચાટ, મૂંઝવણ, ખેદ, લોભ,
- ઉન્નતિ - વિકાસ, ઉત્કર્ષ અભ્યુદય, ચડતી,ઉત્થાન,પ્રગતિ,અભિવૃદ્ધિ ઉદય સમૃદ્ધિ,
- ઉપકાર - આભાર,અહેસાન કૃતજ્ઞતા,પાડ,ઉપકૃતિ,સપાડું,મદદ,સહાય,અવર્લભન,
- ઉપદેશ - શિક્ષા,શિખામણ, સલાહ, શીખ,
- ઉપવન - ઉદ્યાન,વાટિકા,બાગ,બગીચો,
- ઉપવન - બાગ,બગીચો,વાડી,ઉદ્યાન,ફૂલવાડી,
- ઉપવાસ - અનશન, બંધણ,ક્ષપણ,લાંઘણ,
- ઉપાધિ - પદવી ખિતાબ,સંજ્ઞા, જંજાળ, પીડા,તકલીફ
- ઉપેક્ષા - અનાદર,તિરસ્કા અવગણના
- ઉર - હ્રદય દિલ,હૈયુ,અંતઃકરણ,
- રૂવડક - અઘટિત,અયોગ્ય,નાલાયક,
- ઉષાકાલ - પ્રાગડ,મળસકું
- ઉ૫૫ - ઓછાપણું,ખોટ, ઓછપ, ઘટ,
- ઊપજ - આવક,મળતર,નો, પેદાશ,નીપજ
- કંચન - સોનું,કનક,હેમ, સુવર્ણ,કાંચન,હિરણ્ય કુંદન,કોકનદ,જંબૂન દ, અર્જુન,સ્વર્ણ,હાટક કંજૂસ = પંતુજી,સુધરો,મારવાડી,કૃપણ,મખ્ખીચુસ, ચીકણું,
- કક્ષા - શ્રેણી.કેડ,પડખું, કાછડી,ઓરડો,અંતઃપુર,
- કચેરી - કાર્યાલય,મહેકમ,વિભાગ,ખાતું, દફતર
- કર - સખત,કઠોર,મજબૂત મક્કમ અઘરું મુશ્કેલ,
- કડી - હૂક,બેડી, અંકોડી,આંકડી,
- કપાળ - ભાલ,લલાટ અલીક,લિલવટ,નિલવટ,
- કબુતર - કપોત,શાંતિદૂત, પારેવું,પારાયત
- કમળ - અરવિંદ,સરોજ,પદ્મ,ઉત્પલ,પંકજ,નીરજ,રાજીવ,અબ્દ,વારિજ,સરસિજ,
- કર - હાથ, વેરો, મહેસૂલ,લાગી,કિરણ સુંઢ,રશ્મિ અંશુ મરીચિ
- કલંકિત - આબરૂહીન, અપ્રતિષ્ઠિત,બદનામ બેઆબરૂ કુખ્યાત
- કલ્યાણ - શુભ,મંગલ ક્ષેમ,શિવ,ભદ્ર,
- કાજળ - શ્યામ, કૃષ્ણ કાળું, શ્યામલ,શામળું અસિત,
- કાદવ - કંદર્પ,પક,કાપ,કીચડ,કલષ,ગંદુ મેલું જબાલ, ચણુ, ohal patel
- કાન - કર્ણ કર્ણેન્દ્રિય,
- કાન - પ્રિય,સુંદર,પ્રીતમ પતિ,ચંદ્ર, કંકુ,
- કાપડ - વસ્ત્ર,ચીર,કપડુ, અર્શક,અંબર,
- કાફલો - સંઘ, સમુદાય, વણઝાર, પલટન ટોળુ વૃંદ,ગણ, સમૂહ,
- કામદેવ - મદન મંથન કંદર્પ,અનંત,રતિપીત,મનોજ,કંજન,મનસિક,મયણ, પુષ્પધનવા,મકરધ્વજ
- કાયમ - સા,નિરંતર,નિત્ય,રોજ વારેવારે, દરરોજ શાશ્વત,લગાતાર,હંમેશા,
- સતત,સનાતન,અવિનાશી,
- કાયા - દેહ, શરીર, કલેવર,તન,પિંડ,
- કારકુન - વાણોતર,ગુમાસ્તો મહેતાજી,કલાર્ક,લહિયો, કારિદી
- કાવ્ય - કવિતા, કવન,પા, નજમ
- કિનારો - તટ,ઘાટ,ઓવાસે,
- કિરણ - રશ્મિ,મરીચિ,અંશ,મયૂખ,
- કીર્તિ - ખ્યાતિ, નામના યશ,નામ,શાખ, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા,
- કીર્તિમાન - કીર્તિવંત,જશવંત,યશવંત નામાકિત નામવર, પ્રખ્યાત,નામચીન વિખ્યાત,
- કુટુંબ - પરિવાર,પરીવાર વંશ, કુળ, પેઢી, વાડી,
- કુદરતી - નૈસર્ગિક,પ્રકૃતિક,પ્રકૃતિજન્ય,સહજ પ્રકૃત,સ્વાભાવિક
- કુનેહ - ચતુરાઈ,આવડત,
- કુનેહબાજ ચાલાક, પ્રવીણ નિપુણ
- કુહર - ગુફા,બખોલ, પોલાણ, ગહવર,
- ફૂટ - કઠણ, અધરું,અટપટું જુઠું,ઠગાઈ,
- કંડ - કમર, કટિતટ,
- કોટ - કિલ્લો,ગઢ,દુર્ગ
- કોઠાર - વખાર,અંબાર,ગો દાન ભંડાર, ગોંડાઉન,
- કોતર - ખીણ, કરાડ,ભેખડ,બોડ,ગુફા,બખોલ, કુહર, ખોભણી, ગહવર,ગુહા,ઘેવર,
- કોમલ - કુમળું નજાકત મુદલ સુકુમાર મુલાયમ,નાજુક, કોમળ,સુકુમાર,જુ.
- કોયલ - પિક,પરભૂતા,સારંગ, કોકિલા, પરભૂતિકા, કદંબરી,અન્યભૂતા
- કૌશલ - નિપૂર્ણતા,ચતુરાઈ, પ્રાવીણ્ય,દક્ષતા,
- કૌશલ્ય - કુશળતા, પ્રવીણતા,દક્ષતા, પટુતા નિપુણતા,આવડત,કારીગરી,કુનેહ,
- દૂર - નિર્દય,ધાતકી,જુલમી, હિંસક,કઠણ,
- ક્રોધ - ગુસ્સો,કોપ, ચીડ,ખોફ,રોષ,ખીજ,આક્રોશ,
- ફરિયાદ - અરજી,વિનંતી પ્રાર્થના
- ખેંચાવું - અટકવું, થોભવું,અચકાવું,
- ખંજવાળ - ખણજ ખણ, ચળ, વલૂર,ખુજલી,
- ખંડ - ભાગ, કકડો,ઓરડો,ટૂંકું, પ્રકરણ,
- ખંડિત - ભગ્ન,જીર્ણ, અપૂર્ણ, અધરું ભાગેલું છેદેલ, ખાડું,
- ખજાનચી - ભંડારી,ગેજવર,કોષાધ્યક્ષ,કોષાધિપતિ,
- ખજાનો - કૌષ ભંડાર,નિધિ ધનાગાર, જામદારખાનું
- ખટરાગી - કજિયાખોર,પંચાતી ધાંધલિયું,માથાકુટિયું,
- ખગ - અસિ,સમશેર,તરવાર,લોઢું, ખાંડ,
- ખતમ - ખલાસ,પરું પૂર્ણ સમાપ્ત,
- ખૂપ - જરૂર આવશ્યકતા કામ,ઉપયોગ,અગત્ય
- ખફ - રોષ,કોપ,ગુસ્સો,ક્રોધ,
- બર - બાતમી સમાચાર,ભાળ,માહિતી વિગત જાણ
- ખમતીધર - તવંગર, તાલુવર,ધનવાન, પૈસાદાર,સદ્ધર,
- ખરખર - ખરેખર,નક્કી
- ખલાસી - નાવિક,મલ્લાહ, ખારવો,
- ખસિયાણું - મોડું છોભીલું, ઓશિયાળું, ઝાંખુ, શરમિંદ, વીલું છોછું,
- ખાટલો - ઢોલિયો પલંગ,ચારપાઈ,મોચ
- ખાતર - ચોરી માટે,તરફદારી, ચાકરી,ખેતર,
- ખાનગી - વિશ્રમ, ગ્રુપ્ત અંગત,કાનું પોતીકું
- ખાનદાન - કુલીન,કુળવાન, પ્રતિષ્ટિત,આબરૂદાર,
- ખામી. - ન્યૂનતા,અપૂર્ણતા, દોષ, કલંક,બેડોળપણ,
- ખામી - ભૂલ, ચૂક,દોષ,ક્ષતિ,ઊણપ,ગલતી,
- ખામોશ - મૂક,શાંત,માઁન,સબૂરી,
- ખિતાબ - ઇનામ પારિતોષિક, પુરસ્કાર,ભેટ,બક્ષિશ,ઉપહાસ,સોંગાદ, સન્માન,બદલો, atel
- ખિન્ન - ઉદાસ,ગમગીન,ખેદપામેલ સંતાપ પામેલ,
- ખુન્નસી - ખારીલે,ખુન્નસવાળું,કિનાવાળું ઝેરી, ડેસીલું દ્વેષી,
- ખુવાર - ફના પાયમાલ,બરબાદ,તારાજ,તબાહ,ખલાગ,વિનાશ,ધ્વંશ,
- ખુશનસીબ - નસીબદાર ભાગ્યવાન ગ્યવંત, સુભાગી,
- ખુશી - મરજી.ઇચ્છા,હર્ષ,
- ખૂંટિયો - આખલો,ગીધો, સાય,બળદ,
- ખેડૂત - ખેડ,કિસાન,કૃષિક, કૃષિકર, કૃષીવલ,ભૂમિપુત્ર,
- ખેપ - મુસાફર,પ્રવાસ,આંટો ફેરી,સફર,
- પ્રેસ - ઉપરણું,પછેડી,ઉત્તરીય,અંગવસ્ત્ર,દુપટ્ટો ચલોઠી,
- ખોટ - ઘટ,કસર,કમી,ઓછ,ઓછપ,ખૂટ,અછત, તંગી, તાણ,
- ખોટું - જુઠ્ઠું, જૂ,જુઠ,અસત્ય બનાવટી,
- ખોલી - ઘર,મકાન,ભવન,રહેઠાણ,મઢુલી,
- ખ્યાતિ - નામના,કીર્તિ, યશ,શાખ, પ્રતિષ્ઠા,
- ખ્વાબ - સ્વપ્ન સોથું સમગ્ર સુપન, સોણલું,
[ગ]
- ગંધ - વાસ, બાસ,સોડ,સોડમ, સૌરમ,બૂકુંવાસ ગણિકા = વૈશ્યા,રામજણી,તવાયક પાત્ર,બંધાણી, કનેરા, ગુણકા,માલ જાદી
- ગધેડો - ગદર્ભ,ખર, વૈશાખનં દન,ગર્ધવ,ખોલકો,ગધ્ધો, રાસમ
- ગમગીન - ઉદાસ,દિલગીર ખિન્ન શોકાતુર
- ગરદન - ગ્રીવા,ગળચી,બોચી,ડોકી,ગળું,કંધર,શિરોધાર
- ગરીબ - દીન,નિર્ધન, રક,દરિદ્ર, ગાલ, અકિંચન, પામર,મવાલી,માગણ,અલાદ
- શૈલી - પેટામાર્ગ,સાંકડીશેરી વાટ
- ગિરિ - શૈલ,અદ્ધિ, પર્વત, પહાડ
- ગુનેગાર - અપરાધી,દોષિત,કસૂરવાર,ગુનાઈત,દોષી, દોષારું
- ગુનો - વાંક,દોષ,તકસીર,કસૂર,ભૂલ, અપરાધ, બીપ
- સુપ્ત - ખાનગી, વિશ્રમ,અદૃશ્ય છાનું કર્યું. સંતાડેલું ઢાંકેલું
- ગુસ્સો - કોપ, ચીડ,ખોપ, રોષ, ખીજ ખિજવાટ,ખોફ,આવેશ,અણગમો
- ગૃહ - ભવન,સદન,નિકેતન, આવાસ,મંદિર,મકાન
- ગોપાલ - ભરવાડ,અજપાલ,આભીર, આહીર,રબારી,ગોવાળિયો, વછપાલ
- ગીચ - ભરચક,અજાજુડ,અડાબીડ,ઘનઘોર,ગાઢ,જમાવ ભરાવો,ગિર્દી,જમાવડો
- ઘટ - ધડો,શરીર,હદય, ઘટાડો,ખોટ
- ઘડપણ - વૃદ્ધાવસ્થા,ઘરડાપો,જરા,જઈફી, વૃદ્ધત્વ બુઢાપો
- ઘન - નક્કર,પાડું,ધાં વાદળું,ખણ જલદ
- ઘમંડ - ગુમાન,અહંકાર,અભિમાન, અહંતા
- ઘર - આવાસ,મકાન,રહેઠાણ,ખોરડું,ધામ નિવાસસ્થાન,પ્રામાદ આલય,ખોલી,વિલા
- ઘર્ષણ - જિયો,તકરાર,બોલાચાલી. ઝપાઝપી,વિખવાદ
- ઘાટ - ઓવારો,આકાર,લાગ, શોભા
- ધાસ - તણખલું,કડબ,ચારો,તણખંડ
- ઘી - પુત,હતિ,આય
- ઘોડો - તુરંગય અ,વાજ,સીંધવ, તુરંગમ
- ઘોર - ગાઢ કબર બિહામણું,ભયાનક
[ચ]
- ચંદ્ર - શશી,સુધાંશુ,હિમાંશ્ન,નિશાકર,મૃગાંક,શશાંકર,સુધાકર,ઇન્દ
- ચતુર - ચકોર,ચાલાક,ચપળ,બાહોશ,હોશિયાર,પ્રવીણ પટ્ટુ,દક્ષ,નિપુર્ણ
- ચર્ચા - વાદ,વિવાદ,વાટાઘાટ,મંત્રણા,વિચારવિમર્શ,વાર્તાલાપ
- ચહેરો - સૂરત,સિકલ,વસ્ત્ર,મુખ,વદન શકલ મુખારવિંદ.દદાર,મુખમુદ્ર
- ચાંડુ - સ્વરૂપ,આનન,મોટું નડ ચાંદની જ્યોત્સના,ચંદ્રિકા,કૌમુદી, ચાંદરડું,ચંદ્રકા,ચંદ્રપ્રભા પૂર્ણિમા
- ચાકર - નોકર સેવક,પરિચય કિકર,અનુચર
- ચિલન - મનન અભ્યાસ
- ચિંતા - દિકર,બેચેન,ધાની,શૌચ વ્યગ્રતા
- ચિરાગ - દીવો
- ચુસ્ત - કડક,મક્કમ,મજબૂત જોરદાર
- ચેન - સુખ,આરામ,શાંતિ,આસા યે શ
- ચો - તસ્કરી.ધાઘ,ઉંચાપા,તફડંચી,ચૌર્ય
[જ]
- જુગસુ - લડાઈ,સેગામ,સમર,
- જંગલ - અરણ્ય વન,કાનન,અટવી,વિપિન,વગડો,રાન,કંતાર,
- જગત - દુનિયા,જગ,લીક વિશ્વ જાન,આલમ,મલકાયાષ્ટ્ર,
- જનની - મા,માતા,જનેતા,માવડી,બા,માઈ,આઇ,પ્રસૂ,જનયિત્રી જનત્રી,માશ્રી જનદા
- જર - વૃદ્ધ,ઘરડું જરાવસ્થા,ધડપણ,પરિપક્વ,
- જનકો - પડદોચક કનાત અંતરપટ.
- જળ - પાણી, નીર,સલિલ,વારિ, નોય,ઉંદ 5,
- જય - કાસાર,તળાવ,સરોવર પોખર,દીધુંકા નવાણ,નાગ,
- જાડું - દળદાર, અશિષ્ટ,ખોખર,મંદબુદ્ધિવાળું ગામડિય જાદુગર - મદારી,ગારુડી,ગોડીયો,ખેલાડી
- જાસૂસ - દૂરા,ખેપિયો,ગુપ્તચર,કાસદ,ચરક,બાતમીદાર,
- હોજલાલી - આબાદીવાવ,એશ્વર્ય,શપ કો,દ બદબો, ઝાકઝમા
- જિંદગી - ખાજ્ય આયખું,આવરદા,જીવાર,
- જિના - કુતૂહલ કૌતુક,ચમત્કારીક,અજાયબી આતંરા તાલાવેલી તલવલાટ
- ઋણ - કે જિન્ના,રચના,ઝાડી,લૂલી લોલા,બોબડી,રાવતી થાવાણી,
- જર્ક - જુક,જુદું,અસત્ય ખોટું બનાવટી
- જનું - પુરાણું પ્રાચીન પુરાતન જણ ઘેરાન,ગુજારતા,
- જવાન - યુવન પાણવા વાડ,વિદ્યમાન હયાત,
- જો - જોસ,કોમ,બળ,ઉમંગ,વેગ
- જૂજવાં - જુદાંજુદાં વિવિધ,નોખું, અલગ,ભિન્નભિન્ન,
- જેલ - કારાવાસ,કારાગઢ,બંદીગૃહ,કેદ,હેડ,
- જટિકા - લાકડી સોટી, કૂકી,
- જોબન - યૌવન,યુવાની,તારુણ્ય, જુવાની પૂણા
- ઝાડ - વૃક્ષ,નર,તરવર, મ,નગ,અગ,
- ઝૂંપડી - કુટિર,પણશાળ કુટી
- ઝઘડો - બબાલ,વિગ્રહ,લડાઈ,જંગ,ધમસાણ,અનેિક,તકરાર,યુદ્ધ
- તકરાર - ઝઘડો,કજિયો, ઘર્ષણ, અગ્રડામણ
- તિરાડ - ફાટ,ભાગલો ચીરો
- તણખલું - રાણું ના,તરણ
- તનુજ - પુત્ર,દીકરો,તનયાયત,આત્મજ
- તબીબી - વૈદ્ય વૈદ,હકીમ ચિકિત્સક,દાકાર
- તરી - તરણ,હોડી,નીકા,નાવ,વાણ પનાઈ
- તલવાર - ખડગ,તંગ,અમિ, પાણ,સમોર
- તવંગર - ધનવાન,અમીર,પૈસાદાર,તાલેવા,શ્રીમંત
- તહોમત - આક્ષેપ,આરોપ
- તળાવ - સરોવર,કાર,નલિની, ડાંગ
- તાણ - ખેંચાણ, તનાવ ખેંચ
- તાણ - તંગી અછ
- તામસ - કોંધ,ગુસ્સો,ગ૨મ મિજાજ
- તારો - તારા, તારક, તારાલયો,તારલો સિતારો નક્ષત્ર, ગ્રહ
- તાસીર - સ્વભાવ,પ્રકૃતિ, લક્ષણ ગુણ છાપ
- તીમીર - અંધકાર બંધારું તમસ
- તીર - કિનારો કાંદો,નટ
- તીર - બાણાર,સાયક,શિલિમુખ
- તૃષા - તરસ, પ્યાસ, પિપાસા
- તેજ - નજસ,પ્રકાશાતિ કાંતિ
[દ]
- દરિયો - મગર.સમુદ્ર,ઉદધિ,સિંધુ રત્નાકર,સાયર,જલધિ,વારિધિ,અબ્ધિ, અર્ણવ,મહેરામણ,મહોદધિ
- દર્પણ - મુકુર અરીઓ,
- દશ - સ્થિતિ, હાલરા,
- દષ્ટિ - નજર,ધ્યાન,નિગાહ,
- દાવ - રમતનો વરોલા ગદ્યક્તિ,
- દાસ - નોંકર,ચાકર,દ્ધિકર,અનુચરોવક,પારચારક
- દિલ - અંતર,ભર,અંત:કરણ મન ચિન
- દિવસ - દિનદહાડો,દી,અહર અહન્દ,વાર આજ
- દીદાર - ચહેરો,સૂરત,સ્વરૂપ, કાંતિ,આનન,
- દીદાર દર્શન,દેખાવ,ઝાંખી થવી તે,સાત્કાર,
- દીવો - દીપ,શમા,દીવડો,પ્રદીપ,દીપક,
- દુ:ખ - વ્યથા,વિવાદ,કષ્ટ, પીડા વિપત્તિ વેદના સંતાપ યાતના દર્દ
- દથી - પીડિત,આર્ત,પીડાયેલું,દુ:ખપામેલું,પકડાયેલું,
- દુનિયા - વિા,જગત,આલમ, લીક,ષ્ટિ,મૃત્યુલોક,
- દબળ - નિર્બળ,અશક્ત,શક્તિહીન,દુર્બળ,
- દરવ - બદી,કુવાસ,દાસ,બો,બ્
- દુશ્મન - શત્રુ,અરે,વેરી,પ્રતિદ્ર ની પ્રતિપક્ષી વિશ્વ,અરાતિ,
- દૂષ્ટ - નીચઅધમ,પામર,કુટેલ,ધૂર્ત,પાપી,
- દહિયા - આત્મજા પૂત્રી
- દૂધ - યક્ષ શીર.
- દેરું - મંદિર,દેવધામ દેવાલય દેવસ્થાન દેવધર,દેરી પોડા દેવડ
- દેવ - સર,વિબુધ,નિર્જન અમર,ત્રિદા,ઈશ,વિષ,
- દેવું - લેણું કરજ સા
- દૈત્ય - અસૂર,રાક્ષસ,નિશાચર,રજનીયર.દનુજ,દાનવ
- દોર - અમલ,સત્તા,હમામ,જાડું,દોરડું
- દોષ - જ્ઞાતિ ભૂલ
- દ્રવ્ય - ધન,દોલન,સંપત્તિ,વિન,અર્થ
- દ્રીરેક – ભમરો,
- ધંધો -- વેપાર, વ્યાપાર, ઉદ્યોગ,ઉદ્યમ રોજગાર,વણજ,વાણિજ્ય,
- ધજા - ધ્વજ,વાવો, ઝંડો,ઝુંડો,નિશાન,નેજ,નેજો,
- ધન - નાણું, સંપત્તિ, વ્યવિન, પૂજી, પૈસા, અર્થમિરાતા, વગ્ન, હિરણ્ય, જરા દલ્લો,મા,છાપણ, ગરથ,
- ધનહીન - નિર્ધન,અધમ,અધમી,અકિચન,અલાદ,ગરીબ,કંગાલ,રાંક, અર્થહીન,દીન,દરિદ્ર,
- ધરતી - પૃથ્વી,ધરા,વસુધા,અવનિ, ભૂમિ,
- ધર્મગામી ધર્મનિષ્ઠ, ધર્મચારી, ધર્માવી, ધર્મદ,
- ધર્મજ્ઞ - ધર્મદિ,ધર્મવના,
- ધર્માંધ - ધર્મજડ, ધર્મમૂઢ,
- ધર્માચાય - ધર્મગર ધર્માધ્યક્ષ,
- ધવલ - શ્વેત,સફેદ,યે ઘ
- ધીર - ગંભીર,કરેલ,ધૈયવાન,પર્યશીલ,ધીરજવાન,નિકાથી અડગ,
- ધીરજ – ધીરતા,ધીરૂપ,ધૈર્ય,હિંમત,મક્કમતા,પતિ,
- મૂળ - રત,રજ,રણું,મટોડી,નરણાં
- ધ્યેય - ઉદ્દેશ,લક્ષ્ય/હેતુ,પ્રયોજન,આશય,
- ધર્મષ્ટિ ધર્મબુદ્ધિ, ધર્મભાવ, ધર્મગાવના, ધર્મપણ, ધર્મમાર્ગ, ધર્મપથ, ધર્મસંપ્રદા
ગુજરાતી સમાનાર્થી શબ્દો PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Samanarthi Shabd ની ફ્રી pdf Download
કરી શકો છો.
.jpg)
Post a Comment