How to install the Security Certificate for NIC Application
એન આઈ સી એપ્લીકેશન માટે સીક્યુરીટી સર્ટીફીકેટ ઈન્સ્ટોલ કરવા માટે
A. For Internet Explorer/ઈન્ટરનેટ એક્ષપ્લોરર માટે
B. For Netscape / Mozilla Firefox/ નેટસ્કેપ અને ફાયરફોક્ષ માટે
For Internet Explorer /ઈન્ટરનેટ એક્ષપ્લોરર માટે Go To Top
1. Click at the following link and save the certificate on your computer.
1. નીચે ની લીંક પર ક્લીક કરી તમારા કોમ્પ્યુટર મા સર્ટીફીકેટ સેવ કરો.
2. Right Click on the certificate and click on "Install Certificate".
2. સેવ કરેલા સર્ટીફીકેટ પર જમણી બાજુ ની માઉસ કલીક કરી આવતા મેનું માં "Install Centificate" પર કલીક કરો.
3.
Click the NEXT button on the "Welcome to the Certificate Import
Wizard" window
3. નીચે મુંજબ આવતા "Welcome to the Certificate Import Wizard" વીન્ડોઝ ના NEXT બટન પર ક્લીક કરો. .
4.
Click the NEXT button on "Certificate Store" window showing below
4. નીચે મુંજબ આવતા "Certificate Store" વીન્ડોઝ ના NEXT બટન પર ક્લીક કરો..
5.
Click the FINISH button on "Completing the Certificate Import Wizard"
on successive window showing below.
5. ત્યારબાદ નીચે મુંજબ આવતા "Completing the Certificate Import Wizard" વીન્ડોઝ ના FINISH બટન પર ક્લીક કરો.
6.
Click the YES button on "Security Warning" window to complete
the installation.
6. હવે ઈન્સ્ટોલેશન પુરુ કરવા માટે નીચે મુંજબ આવતા "Security Warning" વીન્ડોઝ ના YES બટન પર ક્લીક કરો.
7.
Finally, Click "OK" on the "Certificate Import Wizard"
window.
7. અંતે નીચે મુંજબ આવતા "Certificate Import Wizard" વીન્ડોઝ ના OK બટન પર ક્લીક કરો.
8.
After successful installation of the certificate it will not be prompted again
to install.
8. સર્ટીફીકેટ સફ્ળતા પૂર્વક ઈન્સ્ટોલ થઈ ગયા પછી ફરીથી ઈન્સ્ટોલ કરવાનું નહી પૂછે.
For Netscape / Mozilla Firefox. /નેટસ્કેપ અને ફાયરફોક્ષ માટે Go To Top
1.
Check the radio button
1.
સર્ટીફીકેટ ઈન્સ્ટોલ કરવા માટે એડ્રેસબાર માં એન આઈ સી ની એપ્લીકેશન /
સોફ્ટવેર ખોલતા આવતા નીચે મુંજબના વીન્ડોઝ માં "Accept this certificate
permanently" રેડીયો બટન પર ક્લીક કરી "OK" બટન પર કલીક કરો.
2. After successful installation of the certificate it will not be prompted again to install.
2. સર્ટીફીકેટ સફ્ળતા પૂર્વક ઈન્સ્ટોલ થઈ ગયા પછી ફરીથી ઈન્સ્ટોલ કરવાનું નહી પૂછે.
Post a Comment