અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025

 








*🌼 10 લાખથી વધુ ફૂલ,50થી વધુ ફૂલોની પ્રજાતી, 30થી વધુ સ્કલ્પચર...*


*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025’ને પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો...*


*🪷 ફ્લાવર શૉના આકર્ષણો :*


*🌻 ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિની સુંદરતાની મહેકને પ્રસારવતા આ વખતના ફ્લાવર શૉમાં ઓલિમ્પિક 2036ની યજમાની, ગાંધીજીના ત્રણ વાંદરા, વસુધૈવ કુટુંબકમ - ધ યુનિટી બ્લોસમ, મિશન થ્રી મિલિયન ટ્રીઝ - એક પેડ મા કે નામ, ભારતની આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાળા ભવિષ્યને દર્શાવતી સિમ્બોલિક પ્રતિમાઓ, વિવિધતામાં એકતા તેમજ વિવિધતા સાથે સસ્ટેનિબિલિટીને પ્રદર્શિત કરતા વિભિન્ન પ્રદર્શનોની ઝાંખીઓ જોવા મળશે...*


*🤳ફ્લાવર શૉમાં ક્યુઆર કોડ સ્કેન કરી વિવિધ ફૂલો તેમજ સ્કલ્પચર વિષેની માહિતી મેળવી શકાશે...*

Post a Comment

Previous Post Next Post