રોજગાર ભરતીમેળો:- ૨૧-૦૩-૨૦૨૫ (શુક્રવાર)

રોજગાર ભરતીમેળો:- ૨૧-૦૩-૨૦૨૫  (શુક્રવા

 


 

     યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. 

    ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની જરૂરી કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તારીખ: ૨૧-૦૩-૨૦૨૫  (શુક્રવાર)   

સમય: સવારે ૧૦:૩૦ કલાકે

સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રભાવનગર, બીજો માળઆઈ,ક્યુ,,સી બિલ્ડીંગ,    

        યુનિવર્સિટી લાઈબ્રેરી સામેભાવનગર યુનિવર્સિટી કેમ્પસ,ભાવનગર

રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/eKwXRwkL5DVWprCZ6

(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)

Post a Comment

Previous Post Next Post