સિલાઈ મશીન સીવણ નોંધણી કેમ્પ



૧. મહિનાની તાલીમ અને તાલીમ પછી બહેનો ને  સિલાઈ મશીન તદ્દન મફત ૨.અસ્થિવિષયક (હાથ-પગ)ની ખામી ધરાવતી દિવ્યાંગ બહેનો,શ્રવણ મંદ,દ્રષ્ટિહીન અન્ય વિકલાંગતા ધરવતા 

૩.તાલીમ થયા બાદ વિનામૂલ્ય સર્ટીફીકેટ આપવામ આવશે 

   👉 *નોંધણી કેમ્પ તારીખ 1/6/25 રવિવાર*  

   🚶 *સ્થળ સરકારી હાઈસ્કુલ* 

ટાઉન પોલીસ સ્ટેશન સામે રેલવ સ્ટેશન રોડ* 

 ‍🦽‍➡️*બોટાદ જિલ્લાની દિવ્યાંગ બહેનો માટે પાર્થ યુવા મંડળ ટ્રસ્ટ તરફ થી તદ્દન ફ્રી માં સીવણ કોર્સ ની ૧ મહિના માટે બેઝિક શિવણ તાલીમ આપવામાં* આવશે. ત્યારબાદ તાલીમ પછી દિવ્યાંગ બહેનો ને સિલાઈ મશીન અપાશે.*

 *ધ્યાન માં લેવાના નિયમો* 

 ૧. તાલીમ ૧ મહિનાની જ રહેશે જેમાં ૧૫ બહેનો ને તાલીમ આપવામાં આવશે.

 ૨. ૧૦૦% હાજરી હશે તે જ બહેનોને વાર્ષિક કાર્યક્રમ માં સિલાઈ મશીન આપવામાં આવશે.

 ૩. દરરોજ ૩ કલાક આવવાનું રહેશે.

 ૪. તાલીમ ૧૮ થી ૪૫ વર્ષની દિવ્યાંગ બહેનો ને આપવામાં આવશે.

 ૫. તાલીમ ૧ મહિના ની  હોવાથી માત્ર  બેઝીક તાલીમ જ આપવામાં આવશે.

 ૬. ૫ મહિના માટે કુલ ૭૫ દિવ્યાંગ બહેનો ને તાલીમ અને સાદું સિલાઈ મશીન આપવામાં આવશે  

7 અસ્થિવિષયક વિકલાંગતા(હાથ પગની વિકલાંગતા) બેહનો સિવાઈ અન્ય વિકલાંગતા ધરવતી બેહનો તેમની જોવાની દ્રષ્ટી સાભળવાની સારી સમતા અને સમજવાની શમતા હશે તેજ બેહનો તાલીમ લેવમાં આવશે હશે

 

🎯 જે લાભાર્થીને કોર્સ માં જોડાવવું હોય તેઓએ નીચે આપેલી ગૂગલ લિંક પરથી ફોર્મ ભરવું તેમજ કેમ્પ ની તારીખ હાજર રેહવું   https://www.surveyheart.com/form/681ed7a6074c622716a6eaa1


   📞*હેલ્પ લાઈન નબર  ૭૦૧૬૨૭૪૪૨૭* 

  *ધન્યવાદ મેસજ મોકલનાર* 

 મેહુલ ડી. બુધેલીયા - ૯૯૨૫૫૩૦૪૦૦ (પાર્થ યુવા મંડળ પ્રમુખ વિકલાંગ વાચા સમચાર પત્રક માલિક મુદ્રક પ્રકાશક )  

        

 મનસુખ વી. સોલંકી  9909169107 (પાર્થ યુવા મંડળ મંત્રી વિકલાંગ વાચા સમચાર પત્રક તંત્રી )

Post a Comment

Previous Post Next Post