આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત

  

આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત

હું કઈ રીતે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવી શકું?
મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૩૬ મુજબ.

[File Size : 42 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદા કુલ ૧ દિવસ.
ફી રુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક
  • અરજદારનો તલાટી સમક્ષ રૂબરૂ જવાબ
  • પંચનામું
  • રહેઠાણ અંગેનું પુરાવો
  • રેશનકાર્ડ
  • છેલ્લા માસનું ટેલીફોન બીલ–લેન્ડલાઈન સહિત મોબાઈલ ફોનનાં બીલોની વિગત આપવી
  • છેલ્લા માસનું લાઈટ બીલ
  • નોકરી કરતાં હોયતો આવકનો પુરાવો
  • ધંધો/વ્યવસાયના પુરાવા
  • ધંધો/વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ તથા ઇન્કમટેક્ષની નકલ

Post a Comment

Previous Post Next Post