ડોમીસાઈલ સર્ટીફીકેટ ઈસ્યુ કરવા બાબત
હું કઈ રીતે ડોમીસાઈલ સર્ટીફીકેટ ઈસ્યુ કરવા બાબતની
મંજુરી મેળવી શકું?
મંજુરી મેળવી શકું?
સંબંધિત મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૨/૪૨ મુજબ.
[File Size : 53 KB] [Gujarati]
નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીરુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
- અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
- પંચનામું
- સોગંદનામું
- રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક)
- રેશનકાર્ડ
- જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર)
- છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા(અભ્યાસ /નોકરી /મતદાર યાદી /પાન કાર્ડ/વિ.)
- ગુજરાત રાજયમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર.
- ધોરણ : ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા.
- તમારા પિતા/વાલી કયાં અને કયારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો
- સારી ચાલચલગત અંગેનો દાખલો.
- કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો. (અસલમાં રજુ કરવો)
- ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.
Post a Comment