અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ માટેનું પ્રમાણપત્ર મેળવવા બાબત
હું કઈ રીતે અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ માટેનું
પ્રમાણપત્ર મેળવવાની મંજુરી મેળવી શકું?
પ્રમાણપત્ર મેળવવાની મંજુરી મેળવી શકું?
સંબંધિત મામલતદારશ્રી ગ્રામ્ય વિસ્તાર માટે અને ઝોનલ અધિકારીશ્રી શહેરી વિસ્તાર માટે ને, પરિશિષ્ટ-૧/૪૦ મુજબ.
[File Size : 29 KB] [Gujarati]
નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીરુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
- રેશનકાર્ડ
- રહેઠાણ અંગેનો પુરાવો, મિલ્કત/મકાનમાં ખરીદીનો દસ્તાવેજ
- ટેલીફોન બીલ/ મોબાઈલ ફોનનું બીલ (છેલ્લા મહીનાનું)
- ભાડા પહોંચ
- શાળા છોડયા અંગેનો દાખલો
- જાતિ અંગેનો દાખલો
Post a Comment