રેશન કાર્ડમાં સરનામું ફેરફાર કરવા બાબત
હું કઈ રીતે રેશન કાર્ડમાં સરનામું ફેરફાર કરાવી શકું?
સંબંધિત મામલતદારશ્રી - ગ્રામ્ય વિસ્તાર માટે, - શહેરી
વિસ્તાર માટે પરિશિષ્ટ-૧/૬૭.૫ મુજબ અરજી કરવી.
વિસ્તાર માટે પરિશિષ્ટ-૧/૬૭.૫ મુજબ અરજી કરવી.
[File Size : 41 KB] [Gujarati]
નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીબી.પી.એલ. - રુ. ૫/-, અત્યોદય - નિ:શુલ્ક, એ.પી.એલ ૧ - રુ. ૧૦/-, એ.પી.એલ. ૨ - રુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
- રેશનકાર્ડ.
- પોતાના મકાનમાં રહેતા હોય તો પોતાની માલિકીનો અને ભાડે રહેતા હોય તો મકાન માલિકનો મકાનની માલિકીનો પુરાવો.
- ભાડે રહેતા હોય તો ભાડા પહોંચ.
- સરકારી મકાનમાં રહેતા હોય તો મકાન ફાળવણી થયાનો ઓર્ડર
- સરકારી મકાનમાં રહેતા હોય અને ફાળવણીનો ઓર્ડર ૧૦ વર્ષથી જુનો હોય તો સંબંધિત કચેરી/સેક્ટરની પૂછપરછ કચેરીનું સર્ટીફીકેટ.
- વ્યાજબી ભાવની દુકાનનો રદ કરેલો સિક્કો રેશન કાર્ડમાં
Post a Comment