રેશન કાર્ડમાંથી નામ કમી કરવા બાબત

  

રેશન કાર્ડમાંથી નામ કમી કરવા બાબત

હું કઈ રીતે રેશન કાર્ડમાંથી નામ કમી કરી શકું?
સંબંધિત મામલતદારશ્રી - ગ્રામ્ય વિસ્તાર માટે, - શહેરી
વિસ્તાર માટે પરિશિષ્ટ-૧/૬૭.૪ મુજબ અરજી કરવી.

[File Size : 778 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીબી.પી.એલ. - રુ. ૫/-, અત્યોદય - નિ:શુલ્ક, એ.પી.એલ ૧ - રુ. ૧૦/-, એ.પી.એલ. ૨ - રુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • રેશનકાર્ડ.
  • મૃત્યુના કારણે નામ કમી કરવાનું હોય તો મૃત્યુનું પ્રમાણપત્ર.
  • છુટાછેડાના કારણે નામ કમી કરવાનું હોય તો છુટાછેડાનો કરાર.
  • લગ્નના કારણે નામ કમી કરવાનું હોય તો

Post a Comment

Previous Post Next Post