ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું પ્રમાણપત્ર મેળવવા

  

ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત

હું કઈ રીતે ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું
પ્રમાણપત્ર મેળવવા મંજુરી મેળવી શકું?
સંબંધિત મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૨/૩૮ મુજબ.

[File Size : 45 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
  • પંચનામું
  • પ્રતિજ્ઞાપત્ર
  • આવકનો દાખલો
  • ધાર્મિક/ ભાષાકીય લઘુમતી અંગેનો શાળાના લેટરપેડ ઉપર દાખલો
  • રહેઠાણનો પુરાવો (લાઈટબીલ, મ્યુનિ.ટેક્ષબીલ, ટેલીફોન બીલ વિગેરે પૈકી એક)
  • રેશનકાર્ડ
  • શાળા છોડયા અંગેનો દાખલો

Post a Comment

Previous Post Next Post