સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા

  

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત

હું કઈ રીતે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું
પ્રમાણપત્રની મંજુરી મેળવી શકું?
મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા
સમાજ કલ્યાણ અધિકારીશ્રી ને, પરિશિષ્ટ-૧/૩૯ મુજબ.

[File Size : 41 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો જવાબ
  • પંચનામું
  • સોગંદનામું
  • રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો ઓળખપત્ર પૈકી ગમે તે એક)
  • રેશનકાર્ડ
  • સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
  • જ્ઞાતિ અંગેના અન્ય પુરાવા (રજીસ્ટર્ડ થયેલ સમાજના પ્રમુખ /મંત્રીશ્રીનો દાખલો/ ધારાસભ્ય, સંસદસભ્યનો દાખલો, માતા–પિતાનો જાતિનો દાખલો, વિ.)

Post a Comment

Previous Post Next Post