રેશનકાર્ડ સંબંધિત સેવાઓ આટલા દિવસ રહેશે બંધ.. જાણો ક્યારે ચાલુ થશે સેવાઓ.
જાહેર વિતરણ વ્યવસ્થા સેવાઓને વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવા માટે આ જાહેરાત કરેલ છે. સરકારના રેશનકાર્ડના ડેટા બેઝ સર્વરના માઈઝેશનની કામગીરી ચાલુ હોવાથી રેશનકાર્ડ સાથેની સેવાઓ બંધ રહેશે. આ સેવાઓ તારીખ- 03/07/2024 ને બુધવાર થી તા- 07/07/2024, રવિવાર સુધી ઉપલબ્ધ રહેશે નહિં.
આ અંગેની તમામ વિભાગો તથા તેની સાથે સંકળાયેલ તમામ કચેરીઓ, જિલ્લાની ક્ચેરીઓ, તાલુકાની કચેરી, ગ્રામ પંચાયત કચેરીઓ તથા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકશ્રીઓ અને લાભાર્થીઓને ધ્યાને લેવા વિનંતી.

Post a Comment