ધોરણ 10 ગુજરાતી પાઠ્યપુસ્તક


 

ધોરણ 10 ગુજરાતી પાઠ્યપુસ્તક

ધોરણ 10 એ વિદ્યાર્થી જીવનનું એક મહત્વનું વર્ષ છે. આ વર્ષે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતી પાઠ્યપુસ્તક ની PDF હોવી ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણીવાર પાઠ્યપુસ્તક ખોવાઈ જાય છે અથવા ક્યાંક ભૂલી જાય છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પાઠ્યપુસ્તક PDF ડાઉનલોડ કરવું એ એક સારો વિકલ્પ છે.

Std 10 Gujarati Subject Book PDF Gujarati Medium

અહીં નીચે બટન પર ક્લિક કરી GSEB બોર્ડ ધોરણ 10 પ્રથમ ભાષા ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક PDF Download કરી શકશો.

Std 10 Gujarati Subject Book PDF English Medium

અહીં નીચે બટન પર ક્લિક કરી GSEB બોર્ડ ધોરણ 10 દ્રિતીય ભાષા(જેને પ્રથમ ભાષા English હોય) તે માટે ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક PDF Download કરી શકશો.

નોધ : ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક ગુજરાતી મીડીયમ અને અંગ્રેજી મીડીયમ બન્ને નું અલગ અલગ હોય છે.

ધોરણ 10 બોર્ડ માટે ઉપયોગી વેબસાઈટ

અહીં નીચે બટન પર ક્લિક કરી ધોરણ 10 માટે ઉપયોગી વેબસાઈટ ની મુલાકાત લઇ શકશો.

Post a Comment

Previous Post Next Post