ધોરણ 5 ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી અને હિન્દી પાઠ્યપુસ્તક


 

ધોરણ 5 ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી અને હિન્દી પાઠ્યપુસ્તક

ધોરણ 5 એ વિદ્યાર્થી જીવનનું એક મહત્વનું વર્ષ છે. આ વર્ષે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતી, ગણિત અને પર્યાવરણ પાઠ્યપુસ્તક ની PDF હોવી ખૂબ જ જરૂરી છે. 

પરંતુ ઘણીવાર પાઠ્યપુસ્તક ખોવાઈ જાય છે અથવા ક્યાંક ભૂલી જાય છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પાઠ્યપુસ્તક PDF ડાઉનલોડ કરવું એ એક સારો વિકલ્પ છે.

STD 5 All Subject Textbook PDF Gujarati Medium

અહીં નીચે બટન પર ક્લિક કરી GSEB બોર્ડ ધોરણ 5 પ્રથમ ભાષા ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી અને હિન્દી વિષયનું પાઠ્યપુસ્તક PDF Download કરી શકશો.

ધોરણ 5 ગુજરાતી કેકારવ પાઠ્યપુસ્તક(ચોપડી) PDF: 

ધોરણ 5 કુક્કુટ પર્યાવરણ પાઠ્યપુસ્તક(ચોપડી) PDF: 

ધોરણ 5 ગણિત ગણિત-ગમ્મત પાઠ્યપુસ્તક(ચોપડી) PDF: 

ધોરણ 5 અંગ્રેજી પાઠ્યપુસ્તક(ચોપડી) PDF: 

ધોરણ 5 હિન્દી તિતલી પાઠ્યપુસ્તક(ચોપડી) PDF: 

STD 5 All Subject Textbook PDF English Medium

અહીં નીચે બટન પર ક્લિક કરી GSEB બોર્ડ ધોરણ 5 દ્રિતીય ભાષા(જેને પ્રથમ ભાષા English હોય) તે માટે ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી અને હિન્દી વિષયનું પાઠ્યપુસ્તક PDF Download કરી શકશો.

Class 5 [English Medium] English Textbook PDF: 

Class 5 [English Medium] Gujarati Textbook PDF: 

Class 5 [English Medium] Environment Textbook PDF: 

Class 5 [English Medium] Mathematics Textbook PDF: 

નોધ : ગુજરાતી, ગણિત અને પર્યાવરણ વિષયનું પાઠ્યપુસ્તક ગુજરાતી મીડીયમ અને અંગ્રેજી મીડીયમ બન્ને નું અલગ અલગ હોય છે.

ધોરણ 5 બોર્ડ માટે ઉપયોગી વેબસાઈટ

અહીં નીચે બટન પર ક્લિક કરી ધોરણ 5 માટે ઉપયોગી વેબસાઈટ ની મુલાકાત લઇ શકશો.

Post a Comment

Previous Post Next Post