વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડુતો https://ikhedut.gujarat.gov.in પોર્ટલ પર તા. ૦૧/૧૦/૨૦૨૪ થી ૧૫/૧૦/૨૦૨૪ સુધી (દિન-૧૫ માટે) નીચે જણાવેલ ઘટકો માટે ઓનલાઇન અરજી કરી શકશે.
| આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ | પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે |
| આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય | હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) |
| કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ | સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી) |
| કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ | પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન) |
| કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ | કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન) |
| ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે | કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ) |
| ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય | કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે |
| નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય | રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ |
| પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ | પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ |
| ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય | રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન) |
| વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો | મધમાખી સમૂહ (કોલોની) તથા મધમાખી હાઇવ |
| શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન | હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે |
| સરગવાની ખેતીમાં સહાય | મિશન મધમાખી કાર્યક્રમ |
| કંદ ફૂલો | નાની નર્સરી (૧ હે.) |
| દાંડી ફૂલો (કટ ફલાવર્સ) | નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના |
| નેટહાઉસ-નળાકાર સ્ટ્રક્ચર માટે | ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા ) માટે |
બાગાયત ખાતાની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે. જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે

Post a Comment