પૂરક પરીક્ષા માટે શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબરનો લાભ લેવા અનુરોધ...
આગામી તારીખ 23 જૂન-2025થી શરૂ થતી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઈન તા. 16/06/2025થી તા.03/07/2025 દરમિયાન કાર્યરત રહેશે...
Post a Comment