તાકીદનું રક્તદાન કરવાની અપીલ - અમદાવાદ વિમાન દુર્ઘટના
અમદાવાદની સિવિલ હોસ્પિટલ નજીક એક દુ:ખદ વિમાન દુર્ઘટનામાં મોટા પાયે જાનહાનિ થઈ છે. આ ગંભીર પરિસ્થિતિમાં, અમે દરેકને આગળ આવવા અને જીવન બચાવવા માટે રક્તદાન કરવા વિનંતી કરીએ છીએ.
રક્તદાન કેન્દ્રો:
૧. યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર
રૂમ નં. ૧૧૦, પહેલો માળ, એ બ્લોક
સંપર્ક નંબર -૯૩૧૬૭૩૨૫૨૪
૨. આઈએચબીટી વિભાગ, સિવિલ હોસ્પિટલ
બીજો માળ, ૧૨૦૦ બેડ ધરાવતી સિવિલ હોસ્પિટલ,
સંપર્ક નંબર- ૯૪૨૮૨૬૫૪૦૯
૩. આઈકેડીઆરસી બ્લડ સેન્ટર
પહેલો માળ, આઈકેડીઆરસી હોસ્પિટલ, મંજુશ્રી મિલ રોડ, બાલિયા લીમડી
સંપર્ક નંબર- ૦૭૯૨૨૬૮૭૫૦૦
એક્સ્ટ્રામેન્ટ નંબર- ૪૨૨૬
૪. જીસીઆરઆઈ બ્લડ સેન્ટર
પહેલો માળ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
સંપર્ક નંબર- ૦૭૯૨૨૬૮૮૦૨૬
તમારું એક દાન અનેક જીવન બચાવી શકે છે. કૃપા કરીને આ વાત ફેલાવો અને જો તમે લાયક હોવ તો દાન કરો.
ચાલો આ જરૂરિયાતના સમયમાં સાથે ઉભા રહીએ

Post a Comment