Man mohan song lyrics Laalo

 Man mohan song lyrics

Laalo - Krishna sada sahayata movie 



મન મન મન મોહન 

મન મન મન મોહન 


હે ...માધવ 


મન મન મન મોહન 

મન મન મન મોહન 


માધવ...


મન મન મન મોહન 

મન મન મન મોહન 


મનમોહન હે માધવ તું ...જીવતર તારું 

જીવતર તારું 

હો મનમોહન હે માધવ તું ...જીવતર તારું 

જીવતર તારું 


તારા મારગનો એકલ પ્રવાસી હું 

મારી નદીનો તું સાગર 

આખું જગ તું તારો નિવાસી હું 

ના હું મીરા કે ના નાગર 

મારી નૈયાનો આતમ ખલાસી તું કાના 


મનમોહન હે માધવ તું ...જીવતર તારું 

જીવતર તારું 

મનમોહન હે માધવ તું ...જીવતર તારું 

જીવતર તારું 


મથુરામાં જન્મ્યા

ગોકુળમાં રમ્યા

બંસીવટમાં શ્યામ બન્યા રાધિકા

વૃંદાવનમાં વરિયા

દ્વારિકાના બળિયા

તીર ઝીલ્યા તોય તે ભાલકા 


રાધાના શબ્દ-શબ્દતું

વામન રામ બુધ્ધ તું


રાધાના શબ્દ-શબ્દતું

વામન રામ બુધ્ધ તું


હે સૃષ્ટિનાદેનારા ઓ મારા કાન્હા...


હો કામણગારા ગ્વાલા

હે પાલનહારા

નંદનાં દુલારા

હો રંગ રસિયા તું લાલા


નંદના દુલારા

હે પાલનહારા

તારી અટનનો એકલ ખલાસી તું કાના


હો મનમોહન હે માધવ તું ...જીવતર તારું 

જીવતર તારું 

મનમોહન હે માધવ તું ...જીવતર તારું 

જીવતર તારું 


તારા મારગનો એકલ પ્રવાસી હું 

મારી નદીનો તું સાગર 

આખું જગ તું તારો નિવાસી હું 

ના હું મીરા કે ના નાગર 

મારી નૈયાનો આતમ ખલાસી તું કાના 



હો મનમોહન હે માધવ તું ...જીવતર તારું 

જીવતર તારું 

મનમોહન હે માધવ તું ...જીવતર તારું 

જીવતર તારું 


મન મારું તારી મધુર વાણી ઝાખે

મન મારું તારી મધુર વાણી ઝાખે 

આવી રીઝાવું કાનુડા


મારું હૃદય તારી લીલા નિહાળે

મારું હૃદય તારી લીલા નિહાળે

આવી રીઝાવું કાનુડા


મથુરામાં જન્મ્યા

ગોકુળમાં રમ્યા

બંસીવટમાં શ્યામ બન્યા રાધિકા

વૃંદાવનમાં વરિયા

દ્વારિકાના બળિયા

તીર ઝીલ્યા તોય તે ભાલકા 


રાધાના શબ્દ-શબ્દતું

વામન રામ બુધ્ધ તું


રાધાના શબ્દ શબ્દતું

વામન રામ બુધ્ધ તું


હે સૃષ્ટિનાદેનારા ઓ મારા કાન્હા...


હો કામણગારા ગ્વાલા

હે પાલનહારા

નંદનાં દુલારા

હો  રંગ રસિયા તું લાલા


નંદના દુલારા

હે પાલનહારા

તારી અટનનો એકલ ખલાસી તું કાના


હો મનમોહન હે માધવ તું ...જીવતર તારું 

જીવતર તારું 

મનમોહન હે માધવ તું ...જીવતર તારું 

જીવતર તારું 


તારા મારગનો એકલ પ્રવાસી હું 

મારી નદીનો તું સાગર 

આખું જગ તું તારો નિવાસી હું 

ના હું મીરા કે ના નાગર 

મારી નૈયાનો આતમ ખલાસી તું કાના 


મનમોહન હે માધવ તું ...જીવતર તારું 

જીવતર તારું 

મનમોહન હે માધવ તું ...જીવતર તારું 

જીવતર તારું 


માધવ

Post a Comment

Previous Post Next Post