રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM)
યોજનાની વિગત
ગ્રામ્ય કક્ષાએ મહિલાઓના આર્થિક ઉત્થાન માટે બહેનોના સંગઠન બનાવી કામગીરી કરવી.
યોજનાની પાત્રતા
ગ્રામીણ મહિલાઓ ૧૮ વર્ષ થી વધું ઉમર ધરાવતા.
પુરાવાઓની પ્રમાણિત નકલ
- આધાર કાર્ડ
યોજના હેઠળ મળતા લાભની વિગત (કીટ, નાણાકીય સહાય વિગેરે)
યોજના હેઠળ જૂથોને રીવોલ્વીંગ ફંડ નિયમોનુસાર આપવામાં આવે છે. મહિલાઓ ને વ્યવસાય ,આર્થિક ઉપાર્જન ની પ્રવૃતિઓ માટે માહિતગાર કરવા અને તે રીતે આર્થિક રીતે પગભર થાય તેવા પ્રયત્નો કરવા
અરજી મળ્યાથી ૩૦ દિવસ
લાભાર્થીઓ માટે કોઈ સમય મર્યાદા નથી, હાલ યોજના કાર્યરત છે.
અરજી કોને કરી શકાય (હોદ્દો, કચેરીનું નામ અને સરનામું, ઈ-મેલ, ટેલીફોન નંબર)
તાલુકા વિકાસ અધિકારીશ્રી , સંલગ્ન તાલુકા પંચાયત કચેરીએ
અરજી / સહાય મંજુર કરનાર સક્ષમ સત્તાધિકારી (હોદ્દો, કચેરીનું નામ અને સરનામું, ઈ-મેલ, ટેલીફોન નંબર)
તાલુકા વિકાસ અધિકારીશ્રી , સંલગ્ન તાલુકા પંચાયત કચેરીએ થી મંજુર કરી જિલ્લા કક્ષાએ મોકલવામાં આવે છે. મહતમ કામગીરી ઓનલાઈન થી જ થાય છે.
અપીલ સત્તાધિકારી (હોદ્દો, કચેરીનું નામ અને સરનામું, ઈ-મેલ, ટેલીફોન નંબર)
નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ અજેન્સી ,દેવભૂમિ દ્રારકા
રીમાર્કસ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન જે મિશન મંગલમ યોજના તરીકે પ્રચલિત છે. જેમાં ગ્રામીણ મહિલાઓ સ્વ સહાય જૂથ (SHG) બનાવી શકે છે.
| ક્રમ | ફોર્મ | ડાઉનલોડ |
|---|---|---|
| 1. | રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) ફોર્મ | [770 KB] [Gujarati] |

Post a Comment