Ikhedut.gujarat.gov.in
૨) રોટાવેટર (મીની) એકમ ખર્ચ - રૂ. ૦.૮૦ લાખ/એકમ સહાય- એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૦.૪૦ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. ૩) કલ્ટીવેટર (મીની) એકમ ખર્ચ - રૂ. ૦.૨૦ લાખ/એકમ સહાય- એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૦.૧૦ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. ૪) ટ્રેલર (મીની) એકમ ખર્ચ - રૂ. ૦.૮૦ લાખ/એકમ સહાય- એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૦.૪૦ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. ૫) પાણીનું ટેન્કર (મીની) એકમ ખર્ચ - રૂ. ૦.૮૦ લાખ/એકમ સહાય - એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૦.૪૦ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. (HRT 2) મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં)ની ખરીદી સાથે રોટાવેટર (મીની) તથા કલ્ટીવેટર (મીની) સાધનો પૈકી ઓછામાં ઓછા કોઇ પણ એક સાધનની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે. મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં) અને રોટાવેટર (મીની) તથા કલ્ટીવેટર (મીની) સાધનની સહાય જે તે વર્ષ દરમ્યાન એક વાર એક સાથે જ ચુકવવાની રહેશે, અલગ અલગ સહાય ચુકવવાની રહેશે નહી. નવા/ હયાત મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં) ની સાથે ટ્રેલર (મીની) તથા પાણીનું ટેન્કર (મીની) પરના સાધનની સહાય જે તે વર્ષ અથવા ત્યારબાદના વર્ષે (યોજના હયાત હોય ત્યાં સુધી) મળવાપાત્ર રહેશે.
૧) મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં) એકમ ખર્ચ - રૂ. ૩.૦૦ લાખ/એકમ સહાય- એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૧.૨૫ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. ૨) રોટાવેટર (મીની) એકમ ખર્ચ - રૂ. ૦.૮૦ લાખ/એકમ સહાય- એકમ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. ૩) કલ્ટીવેટર (મીની) એકમ ખર્ચ - રૂ. ૦.૨૦ લાખ/એકમ સહાય- એકમ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૦.૧૫ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. ૪) ટ્રેલર (મીની) એકમ ખર્ચ - રૂ. ૦.૮૦ લાખ/એકમ સહાય- એકમ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. ૫) પાણીનું ટેન્કર (મીની) એકમ ખર્ચ - રૂ. ૦.૮૦ લાખ/એકમ સહાય - એકમ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. HRT 4 (અનુસૂચિત જાતિ માટે)) મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં)ની ખરીદી સાથે રોટાવેટર (મીની) તથા કલ્ટીવેટર (મીની) સાધનો પૈકી ઓછામાં ઓછા કોઇ પણ એક સાધનની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે. મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં) અને રોટાવેટર (મીની) તથા કલ્ટીવેટર (મીની) સાધનની સહાય જે તે વર્ષ દરમ્યાન એક વાર એક સાથે જ ચુકવવાની રહેશે, અલગ અલગ સહાય ચુકવવાની રહેશે નહી. નવા/ હયાત મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં) ની સાથે ટ્રેલર (મીની) તથા પાણીનું ટેન્કર (મીની) પરના સાધનની સહાય જે તે વર્ષ અથવા ત્યારબાદના વર્ષે (યોજના હયાત હોય ત્યાં સુધી) મળવાપાત્ર રહેશે.
૧) મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં) એકમ ખર્ચ - રૂ. ૩.૦૦ લાખ/એકમ સહાય- એકમ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૧.૨૫ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. ૨) રોટાવેટર (મીની) એકમ ખર્ચ - રૂ. ૦.૮૦ લાખ/એકમ સહાય- એકમ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. ૩) કલ્ટીવેટર (મીની) એકમ ખર્ચ - રૂ. ૦.૨૦ લાખ/એકમ સહાય- એકમ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૦.૧૫ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. ૪) ટ્રેલર (મીની) એકમ ખર્ચ - રૂ. ૦.૮૦ લાખ/એકમ સહાય- એકમ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. ૫) પાણીનું ટેન્કર (મીની) એકમ ખર્ચ - રૂ. ૦.૮૦ લાખ/એકમ સહાય - એકમ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે. HRT 3 (અનુસુચિત જન.જાતિ માટે)) મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં)ની ખરીદી સાથે રોટાવેટર (મીની) તથા કલ્ટીવેટર (મીની) સાધનો પૈકી ઓછામાં ઓછા કોઇ પણ એક સાધનની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે. મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં) અને રોટાવેટર (મીની) તથા કલ્ટીવેટર (મીની) સાધનની સહાય જે તે વર્ષ દરમ્યાન એક વાર એક સાથે જ ચુકવવાની રહેશે, અલગ અલગ સહાય ચુકવવાની રહેશે નહી. નવા/ હયાત મીની ટ્રેક્ટર (૨૦ PTO HP સુધીમાં) ની સાથે ટ્રેલર (મીની) તથા પાણીનું ટેન્કર (મીની) પરના સાધનની સહાય જે તે વર્ષ અથવા ત્યારબાદના વર્ષે (યોજના હયાત હોય ત્યાં સુધી) મળવાપાત્ર રહેશે.

Post a Comment